મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસઆર ઓડેદરા અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાધિકા ભારાય ના સુપરવિઝનમાં વાંકાનેર શહેર પોલીસ ટીમ ના પી.આઈ બી.પી. સોનારા ના માર્ગદર્શન થી સીટી પોલીસ વાકાનેર ની હદમાં અસામાજીક પ્રવૃતિઓને નષ્ટ નાબૂદ કરી દારૂ જુગાર જેવી પ્રવૃત્તિ અને ઝડપી પાડવા માટે સતત પેટ્રોલિંગ શરૂ હોય જે સમય દરમિયાન સિટી પોલીસની હદમાં આવેલ કેરાળા ગામની સીમમાં હારજીત નો જુગાર ચાલતો હોય તેની ચોક્કસ બાતમી ડી સ્ટાફના જમાદાર કિરીટ સિંહ ઝાલા ની ટીમના વિરેન્દ્રસિંહ ઝાલા ને હકીકત ચોક્કસ મળેલ હોય જેથી હકીકત વાળી જગ્યાએ પોલીસ ટીમે દરોડો પાડતા છ પતરા પ્રેમીઓ ચાર મોટરસાયકલ સાથે ફુલ મુદ્દામાલ ૧.૪૫. ૫૦૦નો વાંકાનેર શહેર પોલીસે ઝડપી પાડયો છે જે અંગેની જાણવા મળતી પોલીસસૂત્રો પાસેથી વિગત એવી છે કે સિટી પોલીસની હદમાં આવેલા કેરાળા ગામની અબ્દુલ ભાઈ હજી ભાઈ ની વાડી પાસે જાહેરમાં જુગાર ૬ શખ્સો હારજીતનો જુગાર રમી રહ્યા હોય તેને ઝડપી પાડ્યા છે જેમાં આરોપી નંબર 1 અબ્દુલ ભાઈ હાજીભાઈ મોમીન ઉંમર વર્ષ 60 ધંધો ખેતી કામ રહે કેરાળા તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી આરોપી આરોપી નંબર 2 અલ્તાફભાઈ ગનીભાઇ હેરંઝા રહે ગુલશન પાર્ક વાંકાનેર આરોપી નંબર 3 મુશ્તાક અહેમદ શેરસીયા મોમીન રહે જુના રાજાવડલા આરોપી નંબર 4 સૈફુદ્દીન ભાઈ નુરમામદ ભાઈ ખોરજીયા રહે. જોધપર તાલુકો વાકાનેર જીલ્લો મોરબી આરોપી નંબર 5 અશરફભાઈ શેરસીયા મોમીન રહે. રાજાવડલા આરોપી નંબર 6 ઈમરાન ભાઈ પીંજારા રહે ગુલશન રોડ વાંકાનેર સહિત ના જુગારરમતા હોય એ સમય દરમ્ઇ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી જેમાં આ કામગીરી કરનાર ટીમ ના ડી સ્ટાફ જમાદાર કિરીટ સિંહ ઝાલા તેમજ વિરેન્દ્રસિંહ ઝાલા શહીત ના તાજુદ્દીન ભાઈ શેરસીયા વિગેરે એ વાંકાનેર સીટી પોલીસની હદમાં દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પી.આઈ બી.પી. સોનારા ના માર્ગદર્શનથી સતત પેટ્રોલિંગ હાથ ધર્યું છે જેના અનુસંધાને સીટી પોલીસ વાંકાનેર ની હદમાં દારૂ જુગાર ની પ્રવૃતિઓ હળવી કરવા સતત પેટ્રોલિંગ હાથ ધર્યું હોય જેના ભાગરૂપે કેરાળા ગામની સીમમાંથી છ પત્તા પ્રેમી ને ચાર મોટરસાયકલ સાથે ઝડપી લીધા છે જે તસવીરમાં નજરે પડે છે
admin
Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
You May Like
- 5 years ago
*સિક્કા ખાતે જશને ઉમરા શરીફ નો કાર્યક્રમ યોજાશે*
- 3 years ago
IPLમાં નવી ટીમની બોલી :અમદાવાદની ટીમ અદાણી લાવશે