Nari Aawaj

News Website

જસદણ તાલુકાના શિવરાજપુર ગામે વિમલભાઈ રોકડ (હલેન્ડા)દ્વારા સંચાલિત ખોડીયાર ડેરી દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં

Views: 8614
0 0
Spread the love

Read Time:1 Minute, 6 Second

જસદણ તાલુકાના શિવરાજપુર ગામે વિમલભાઈ રોકડ (હલેન્ડા)દ્વારા સંચાલિત ખોડીયાર ડેરી દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજકોટ જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય, સરદાર પટેલ જળ સંનચય યોજનાના પૂર્વ ચેરમેન દેવશીભાઈ ટાઢાણી તેમજ માર્કેટિંગ યાર્ડ ડિરેક્ટર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભરતભાઈ છાયાણી તેમજ શિવરાજપુર ગામના સરપંચ વલ્લભભાઈ મકવાણા, તાલુકા પંચાયત સભ્ય વલ્લભભાઈએ હાજરી આપી ને પ્રાઇવેટ ડેરી દ્વારા દૂધ આપતા સભાસદોને બોનસ આપતી ડેરી હોય તો તે એક જ ડેરી છે. જે વિમલભાઈ રોકડ દ્વારા સંચાલિત ખોડીયાર ડેરી છે. આખા કાર્યક્રમનું સંચાલન બિરેનભાઈ ટીબડીયા દ્વારા કરવામાં આવ્યું હતું

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love