બોટાદ શહેરના શાકમાર્કેટ જેવા હાર્ડ વિસ્તારમાં મહાવીર કોર્નર નામના કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે બજરંગ ગેસ્ટ હાઉસ માં દેહ વેપાર ચાલતો હોવાની બોટાદ એસોજીની ટીમને ચોક્કસ રાહે બાતમી મળી આવેલ જેને લઇ એસઓજી ની ટીમે બજરંગ ગેસ્ટ હાઉસ માં રેડ કરી ગેસ્ટ હાઉસના માલિક વિપુલભાઈ ચૌહાણ તથા અન્ય બે જેન્સ તથા એક લેડીસ વ્યક્તિઓ ઝડપાયેલ હતા આ બનાવને લઈ શાકમાર્કેટ વિસ્તારમાં મોટી માત્રામાં લોકો એકત્રિત થયેલ હતા સમગ્ર મામલાને લઇ શહેરમાં ગેસ્ટ હાઉસ સંચાલકોમાં ફફડાટ જોવા મળી આવ્યો હતો.
Average Rating
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
જસદણ તાલુકાના શિવરાજપુર ગામે વિમલભાઈ રોકડ (હલેન્ડા)દ્વારા સંચાલિત ખોડીયાર ડેરી દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં