અંબાજી ખાતે મહામેળો યોજાયો નહિ માં અંબા ના દર્શન ભક્તો ઓનલાઇન પ્લેટફોર્મ થી કર્યા હતા 27 તારીખ થી 2 તારીખ સુધી ઓનલાઇન દર્શન ભક્તો માટે ચાલુ રહેશે અંબાજી મંદિર 24 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે અંબાજી મંદિર ની હવન શાળા મા આજે પણ પાંચમા […]
Month: August 2020
“રોડ સેફટી અને વિકાસની વાતો કરનાર નેતાઓના દર્શન દુર્લભ” રાજકોટ નજીક શાપર વેરાવળ ખાતે મોટાભાગે મોટા વાહનો અવરજવર રહે છે કારણકે જુનાગઢ સોમનાથ અને ઉદ્યોગથી ધમધમતા શાપર વેરાવળ માં આઇસર મેટાડોર બોલેરો વિગેરે ટેન કર ટ્રક ફોરવીલ સુધીના વાહનો નું રાત દિવસ કવર જવાનું હોવાથી ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે જ્યારે […]
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને પાવીજેતપુરના એ.પી.એમ.સી. ખાતે રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના આશય સાથે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને આત્મનિર્ભર ગુજરાત અભિયાન અંતર્ગત ખેડૂતોના કલ્યાણ માટે સહાયરૂપ બનતી સાત કૃષિલક્ષી યોજનાની સમજ માટે ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું […]
ટંકારામાં ગત તારીખ 20 8 2020 ના રોજ મોડી રાત્રે ચોર ટોળકીએ એકી સાથે ૧૭ જેટલી દુકાનો ને જોઈને અંજામ આપ્યાની ઘટના બની હતી જેનો પર્દાફાસ મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજરોજ તારીખ 29 8 2020 ના રોજ કરી નાખ્યો છે જે અંગે ની પોલીસસુત્રો માંથી જાણવા મળતી વિગત એવી છે […]
મોરબીમાં જિલ્લા સેવા સદન કચેરી હોય કે તાલુકા સેવા સદન કચેરી રાજ્ય સરકારની કચેરી હોય કે કેન્દ્ર સરકારની કચેરીઓ પ્રજા માટે તો પીડા હોય જ છે પરંતુ સરકારી કચેરીના કર્મચારીઓ માટે પણ પીડાદાયક ગંદકી કચેરીઓમાં જોવા મળી રહી છે તેનાથી એ વસ્તુ સ્પષ્ટ દેખાય છે કે સસ્તી પ્રસિદ્ધિ મેળવતા આપણા […]
“ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ!!” મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની કડક સૂચના અનુસાર દારૂ-જુગારના દૂષણને નાબૂદ કરવા માટે મોરબી શહેર જિલ્લાની પોલીસ સતત બાજનજર કરી રહી છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ હોય તેમ છાશવારે ગુજરાતના મોટાભાગના શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં અંગ્રેજી અને દેશી દારૂના દરોડા પોલીસ તંત્ર […]
હાલમાં કોરોનાવાયરસ અંતર્ગત લોકોના ધંધા રોજગાર મંદી મા મુસીબત મહેસૂસ કરી રહ્યા છે ત્યારે બુટલેગરો પણ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ દૂષણ ધમધમતું કરી રહ્યા છે એવું જ કાંઈક રાજકોટ જિલ્લા ના ઉદ્યોગથી ધમધમતા સાપર વેરાવળ ખાતે મોટા જથ્થા નો દારૂ અંગ્રેજી ઝડપી પાડયો છે ત્યારે હાલ કોરોના ની […]
મોરબીની સરકારી હોસ્પિટલમાં સમયમર્યાદા અંતર્ગત વય મર્યાદાના વિદાય સમારંભ વિનુ ભાઈ પિતાબર ભાઇ નો કરવામાં આવ્યો હતો જેમાં મોટા ભાગના ડોક્ટરો અને હોસ્પિટલનો સ્ટાફ જોડાયો હતો જેમાં સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ થતો હોય તેમ સ્થાનિક લોકોએ મહેસૂસ કર્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે સૌરાષ્ટ્રની મુલાકાત વખતે સોશિયલ સોશિયલ […]
મોરબી ખાતેની સરકારી હોસ્પિટલ ૨૦૫ બેડની સુવિધા ધરાવે છે ત્યારે ખાટલે મોટી ખોટ હોય તેમ છાશવારે અખબારોના સમાચાર બને છે આજરોજ તારીખ 29 8 2020 ના રોજ શનિવારે સવારે ૧૦ વાગ્યાથી જ દર્દીઓની મેડિકલ સારવાર અર્થે લાંબી લટારો જોવા મળી રહી છે જેમાં માત્ર દર્દીઓ તસવીરમાં નજરે પડે છે પરંતુ […]
હસનપર ગામ પંચાયત મહિલા સરપંચ રંજનબેન જીવણભાઈ. તેમજ ઉપ સરપંચ અને સમગ્ર ગામ પંચાયત બોડી ના સહયોગથી હસનપર ગ્રામ પંચાયતની હદમાં આવેલા શકતી પરા માં મુખ્ય ગેટ નું લોકાર્પણ કરાયું હતું જેમાં સમગ્ર શક્તિ પર આ વિસ્તારના અગ્રણીઓ આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં બીજો સીધા ભાઈ ભુવા શ્રી . […]