Nari Aawaj

News Website

Month: June 2025

0 0
1 min read
જસદણના આટકોટરોડ પર આવેલ શિવશક્તિ સોસાયટીમાં રહેણાક ધરાવતાં સેવાભાવી મહેશભાઈ માનવંતરાય વ્યાસ ઉ.વ.૬૦ ગત...
0 0
1 min read

આણંદ ઈસ્માઈલનગરમાં આવેલી પેગામ બેકરીમાંથી કાલે સાંજે 7:00 વાગે એક યુવક દ્વારા ટ્રોપીકાના જ્યુસ ની બોટલખરીદી હતી અને એને પીધા બાદ યુવકને સ્થળ પર જ પેટમાં દુખવાનું ચાલુ થતા ઉલટીઓ થઈ હતી અને છાતીમાં લાયબળતી હતી ત્યાંથી આ યુવકને ડોક્ટર લતાબેન હેશિયા ના દવાખાને લઈ જઈ તાત્કાલિક સારવાર કરાઈ હતી અને આબોટલ જ્યાંથી ખરીદી હતી એ પેગામ બેકરી વાળા નો સંપર્ક કરતા તેઓએ ડીલરને ફોન કર્યો હતો કે તમારે ત્યાંથીએક્સપાયર ડેટ ની બોટલો ડિલિવર થઈ છે તો ડીલર દ્વારા ગ્રાહકને ફોન પર ધમકાવવામાં આવ્યા હતા અને તમને મારીસાથે વાત કરવાનો કોઈ રાઈટ નથી અને જોઈ લેવાની ધમકી આપી હતી. ત્યારબાદ બીજી બોટલો ની તપાસ કરતા આબોટલો ઉપર કોઈપણ જાતની ડેટ સાથેની જે માહિતી આપવામાં આવી ન હતી અને ત્યારબાદ આણંદ ટાઉન પોલીસસ્ટેશનમાં આ બાબતે અરજી આપવામાં આવી હતી અને આગળ ગ્રાહક સુરક્ષામાં પણ ફરિયાદ કરવામાં આવશે તેવું ભોગબનનાર યુવકના ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. બેકરીઓમાં ખાવાની હોટલોમાં અને જંક ફુડ ની દુકાનો માં પણ આરીતની એક્સપાયરની બોટલો ગંદકી અને પબ્લિકના આરોગ્ય સાથે ચેડા કરતાં આ ગુનેગારો સાથે શું આણંદમહાનગરપાલિકા કે જિલ્લા આરોગ્ય વિભાગ કોઈ કાર્યવાહી કરશે ખરા??????રફીક દિવાન સેમસંગ નારી અવાજ ખેડા જિલ્લા બ્યુરો ચીફ

0 0
1 min read
વિખ્યાત કથાકાર મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું મધ્યરાત્રિએ 79 વર્ષની જૈફ વયે નિધન થતાં બાપુના હજજારો...
0 0
1 min read
……………………………………………………….ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં આવેલ ન્યાય મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી...
0 0
1 min read
આજરોજ તા.01/06/2025 નગરસીમ વિસ્તાર કાલાવડ નાકા બહાર બ્રિજ થી મહાપ્રભુજી બેઠક સુધીનું મુખ્ય રોડને...