ખેડા જિલ્લામાં શારીરિક શોષણના બનાવો વધી રહ્યા છે. આજે ડાકોર પોલીસ મથકે વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોધાઈ છે. જેમાં ડાકોરના શખસ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું છે. પરિણીતાના બિભિત્સ ફોટા પાડી ફોટા ડિલિટ કરવાના બહાને 4થી વધુ વખત હોટલની રૂમમાં લઇ જઈ તેમજ પિયરમાં પહોચેલી પરિણીતા સાથે આ શખસે દુષ્કર્મ આચર્યું […]
Surat City: આજે વહેલી સવારે રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી લક્ઝરી બસને સુરતના કોસંબા નજીક અકસ્માત નડ્યો હતો. આ બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકતાં સમગ્ર માર્ગ મુસાફરોની ચીસાચીસથી થરથરી ઊઠ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બસના પતરાં ચીરીને 40 જેટલા મુસાફરોને સહી […]
dghjj
આશરે 350 જેટલા કાર્યકરો અને ટેકેદારો દ્વારા આ સફળ કાર્યક્રમ યોજાતાં AIMIM પાર્ટીમા દલિત સમાજના ભાઈઓ,બહેનો અને યુવાનો તેમજ અવગ અલગ નાની મોટી જમાતો ના મુસ્લિમ સમાજના ભાઈઓ,બહેનો અને યુવાનો જોડાતાં માંગરોલ ભાજપ કોંગ્રેસ પાર્ટીમા ભૂકંપ. તા.19.11.21 ના રોજ માંગરોલ બાયપાસ ખાતે AIMIM પાર્ટી દ્વારા માંગરોલ તાલુકા અને શહેરના હોદ્દેદારોને […]
જસદણ શહેરના યુવાનો દ્વારા દિવાળીના દિવસે જરૂરિયાતમંદ બાળકોને કપડા તેમજ જરૂરિયાત મંદ મહિલાઓને સાડી તેમજ મીઠાઇ વિતરણ કરી અનોખી રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવેલ અને એક અનોખો સંદેશો પૂરો પાડવામાં આવેલ. આ સેવાકીય કાર્ય માટે દાતાશ્રી એવા વિજયભાઇ રાઠોડ, અશોકભાઈ ચાંવ, કુલદીપભાઈ અમરૂભાઈ બોરીચા, લાલાભાઈ વાસુદેવભાઈ જોષી, કિશનભાઈ ચંદુભાઇ તોગડિયા, […]
IPLમાં આજરોજ નવી ટીમની જાહેરાત થવા જઈ રહી છે. તે સાથે જ 2022થી 2 નવી ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જોડાવા જઈ રહી છે. IPLની ત્રીજી સિઝનમાં 10 ટીમે ભાગ લીધો હતો. એ સમયે કોચી ટસ્કર કેરલા અને પુણે વોરિયર્સ નામની ફ્રેન્ચાઈઝી જોડાઈ હતી. તેવામાં હવે બે નવી ટીમો કયા શહેરની […]