Nari Aawaj

News Website

જસદણના જાણીતા સેવાભાવી કથાકાર મહેશ વ્યાસનું બાઈક સ્લિપ થતા નિધન: જસદણમાં શોકભીની લાગણી

Views: 22
0 0
Spread the love

Read Time:52 Second

જસદણના આટકોટરોડ પર આવેલ શિવશક્તિ સોસાયટીમાં રહેણાક ધરાવતાં સેવાભાવી મહેશભાઈ માનવંતરાય વ્યાસ ઉ.વ.૬૦ ગત રાત્રિના વાકિયા ગામેથી જસદણ પોતાના બાઈક પર પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક કલોરાણા ગામના પાટિયા પાસે બાઈક સ્લિપ થઈ જતાં ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું આ અંગે કોઈએ ૧૦૮ને જાણ કરતાં સરકારી હોસ્પિટલમાં કાળો કલ્પાત સર્જાયો હતો મૃતક મહેશભાઈ શિક્ષક હતાં અને તેઓ એક સારા કથાકાર હોવાથી તેઓ ભારે લોકપ્રિયતા મેળવી હતી તેમનાં નિધનથી જસદણમાં શોકની કાલિમા સર્જાય હતી

રિપોર્ટર કિશન પ્રજાપતી જસદણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love