વાંકાનેર : વાંકાનેરની 108 ઇમર્જન્સી સેવાની ટીમે અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીના પરિવારને રૂ.4872 રોકડ રકમ સહિત સમાન પરત કરીને માનવતા મહેકાવી હતી. મોરબી જિલ્લાના જિલ્લા સુપરવાઇજર વિરાટ પંચાલને કાર્યને બિરદાવ્યું હતું. ગત તા. 30/12/2020 ના રોજ બુધવારે સાંજે 7:20 વાગે ઢુવાથી મોરબી તરફ જવાના રસ્તા પર બકાલું લઈને જતા રિક્ષા ચાલકનો […]
Month: December 2020
ટંકારાના ગ્રામ્ય વિસ્તારો પર કડક પેટ્રોલિંગ હાથ ધર્યું ટંકારા પોલીસ મથકના ઇન્ચાર્જ આઇપીએસ અધિકારી અભિષેક ગુપ્તા સહિત ટંકારા પોલીસની ટીમ દ્વારા થર્ટી ફસ્ટ નિમિત્તે સતત ટંકારા પંથકમાં છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી દેતા બુટલેગરો પ્યાસીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ માહોલ ટંકારા પંથકમાં જોવા મળી રહ્યો છે અત્રે નોંધનીય છે […]
“બ્લડ ડોનેટ ને પ્રમાણપત્ર સહિતની કીટ આપવામાં આવી” ગુડબાય 2020 વેલકમ 2021 ની થર્ટી ફસ્ટ નિમિત્તે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં જ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે અનોખી બ્લડ ડોનેટ નો કાર્યક્રમ કરી ઉજવણી કરવામાં આવી છે જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક એસઆર ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ આઇપીએસ અધિકારી અભિષેક […]
“ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક લોકોને આરોગ્ય થી લઈ જોખમી બનેલ એસ્સાર કંપની સામે હાઇકોર્ટમાં રિટ દાખલ કરવાની તૈયારીઓ!!!” દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ખંભાળિયા તાલુકા ની હદમાં આવેલા નાના માંઢા ગામના અગ્રણી આગેવાન સમાજસેવક દાઉદ ભાઈ નાથાભાઈ સુમરા નામના વૃદ્ધે એસાર કંપની સમક્ષ નાના માંઢા ગામ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં એસાર કંપની […]
થિરૂવનંથપુરમ ખાતે તાજેતરમાં નાની ઉંમરે ની આયૉ મેયરપદ નો ક્રાયૅભાર સંભાળ્યો છે જેથૅ હવે મહિલાઓ પણ પુરુષની હરોળ મા દરેક ક્ષેત્રે પુરુષોની જેમ પરિવારરિક સામાજિક જવાબદારી સાથે સાથે રાજકીય ક્ષેત્રે સ્થાન પ્રાપ્ત કરી રહીહોય તેમ ભારતના સૌ પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે સ્વ.ઇન્દિરા ગાંધી વડાપ્રધાન સ્થાન મેળવ્યું હતું તો મયેર તરીકે […]
“વક્ફ ટ્રીબ્યુનલ કોર્ટ એ આપ્યો ઐતિહાસીક ચુકાદો : વક્ફ બોર્ડ ના ભ્રષ્ટાચારી તત્વોને ખુલ્લા કરવા વક્ફ હિત રક્ષક સમીતી મેદાને રાજ્ય સરકારને કરાશે રજૂઆત” વંથલી : ગુજરાત રાજ્ય માં લઘુમતી સમાજ ની મસ્જીદ મદ્રસાઓ , કબ્રસ્તાન અને ખાનકાહો જેવી ધાર્મીક સંસ્થાઓ ના ટ્રસ્ટો ની દેખ રેખ રાખવા વકફ બોર્ડ અસ્તીત્વ […]
ખંભાળિયા તાલુકા પંથકમાં કોન્ટ્રાક્ટરોને પણ કરોડપતિ થવાની લાઈનમાં વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માત કારક જોખમી માર્ગો બનાવી નાખવામાં આવ્યું હોય તેમ સ્થાનિક રહીશો અને ત્યાંથી પસાર થતાં વાહનચાલકો કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ ન બને અને તે માર્ગ પાકો મજબૂત નીતિનિયમો સર બને અને બનેલા માર્ગમાં જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેના […]
“યુવા મોરચા દ્વારા રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ભોજન કરાવાયું, લઘુમતિ મોરચાએ પદ્મકુંવરબા અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને કર્યું ફ્રૂટ વિતરણ: વોર્ડના તમામ બૂથોમાં પુષ્પાંજલિ અર્પણ: સાંસદ-ધારાસભ્યો સહિતના દિગ્ગજ ભાજપી નેતાઓની ઉપસ્થિતિ” રાજકોટ: દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ.અટલબિહારી વાજપેયીનો આજરોજ તા.૨૫-૧૨-૨૦૨૦ ના રોઝ જન્મદિવસ હોય ભાજપ દ્વારા આજે સામાજિક પ્રવૃત્તિઓ […]
“પ્રચાર સમિતિનો હવાલો મોઢવાડીયાને; ચૂંટણી ઢંઢેરા કમીટી દિપક બાબરીયા, સ્ટ્રેટેજી કમીટી ભરતસિંહ સોલંકી હસ્તક: સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી તથા કાદિર પીરઝાદા પણ એક-એક કમીટીના ચેરમેન: સંકલન સમિતિમાં સૌરાષ્ટ્રમાંથી પરેશ ધાનાણી, પુંજા વંશ, વિક્રમ માડમ, ચંદ્રીકા ચુડાસમા, વિરજી ઠુમ્મર વગેરેને સ્થાન” રાજકોટ :કોર્પોરેશન તથા પંચાયતોની ચૂંટણીઓ આવતા બે મહિનામાં યોજવાના પડધમ […]
સરકારી નિયમ અંતર્ગત કાનુની જોગવાઇની સમજ અપાઇ જામખંભાળીયા: ભારત સરકારના નિતિ આયોગ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જુદા-જુદા 11 સૂચકઆંકો પૈકી જન્મ સમયે જાતિપ્રમાણ દરનો સમાવેશ કરવામાં આવેલ છે. ગર્ભસ્થ શિશુના જાતિ પરિક્ષાણ અટકાવવા અને સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા ઘડવામાં […]