થિરૂવનંથપુરમ ખાતે તાજેતરમાં નાની ઉંમરે ની આયૉ મેયરપદ નો ક્રાયૅભાર સંભાળ્યો છે જેથૅ હવે મહિલાઓ પણ પુરુષની હરોળ મા દરેક ક્ષેત્રે પુરુષોની જેમ પરિવારરિક સામાજિક જવાબદારી સાથે સાથે રાજકીય ક્ષેત્રે સ્થાન પ્રાપ્ત કરી રહીહોય તેમ ભારતના સૌ પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે સ્વ.ઇન્દિરા ગાંધી વડાપ્રધાન સ્થાન મેળવ્યું હતું તો મયેર તરીકે આયૉ તાજેતરમાં કેરલમાં શિક્ષણ ક્ષેત્રે મહિલાઓ પણ આગવું સ્થાન ધરાવે છે જેમાં માર્કસવાદી પાર્ટીમાં રાજકીય ક્ષેત્રે નાની ઉંમરમાં જ આર્યા એ સક્રિય કાર્યકર્તા તરીકેની રાજકીય ક્ષેત્રે કારકિર્દી સંભાળી હોય જેની જેથી તેવો થિરુવનંતપુરમ્ માં મેયરપદ 21 વર્ષની ઉંમરે રાજકીય ક્ષેત્રે રહેલ અને શિક્ષણ ક્ષેત્રે પણ બી.એસસી ગણિત દિત્ય વર્ષમાં અભ્યાસ કરે છે જેથી આર્યા રાજેન્દ્રનની. મેયરપદે પસંદગી કરતા તેણે કાર્યભાર સંભાળી લીધેલ છે જેથી સમગ્ર વિસ્તારમાં સ્થાનિક ક્ષેત્રે શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે ત્યારે મહિલાઓ માટે પ્રેરણારૂપ નાની ઉંમરની આર્યા એ શિક્ષણ ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હોય જે આજ ના આધુનિક ટેક્નોલોજીના યુગ મા દીકરી દીકરો એક સમાન કાર્યમાં મોટાભાગે સર્વે સમાજ માં દીકરીઓને પણ શિક્ષણ ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે કાર્યભાર કાર્યમાં સહયોગી પરિવારજનો બની રહ્યાં છે જેના પરિણામે દીકરી પરિણીતા સહિત મહિલાઓ મા સામાજિક ક્ષેત્રે પરિવાર ક્ષેત્રે મહિલાઓનું સ્થાન આગળ વધી રહ્યું છે એથી મહિલાઓ સરપંચ કાઉન્સિલર જિલ્લા પંચાયત પ્રમુખ મહાનગરપાલિકામાં કોર્પોરેટર ગુજરાતમાં પણ મહિલાઓ રાજકીય ક્ષેત્ર રહી છે ત્યારે કેરલ થિરૂવનંથપુરમ માં 21 વર્ષની આર્યા એ કાર્યભાર સંભાળી નાની ઉંમરમાં જ રાજકીય ક્ષેત્રે મોટું નામ પ્રાપ્ત કર્યું છે જેના ભાગરૂપે મહિલાઓએ પણ તેમાંથી રાજકીય શેત્રે સેન્સ પ્રક્રિયા પ્રાપ્ત કરી પોતાના શહેર જિલ્લા રાજ્ય માં રાષ્ટ્રીય હિત પ્રજાહિત કાર્ય કરવા તત્પર રહેવું જોઈએ તે આજના ટેકનોલોજીક આધુનિક યુગની સમયની સાથે સાથે મહિલાઓએ પણ સ્થાન પ્રાપ્ત કરવું જોઈએ દરેક ક્ષેત્રે મહિલાઓને સ્થાન મળે તેને બિરદાવવા માટે નારી અવાજ અખબાર તત્પર રહે છે જેથી નાની ઉંમરની 21 વર્ષની આર્યા ને શુભેચ્છા અભિનંદન પાઠવીએ મેયર પદ ને જાળવી મહિલાઓના હિત હક અધિકાર સાથે સાથે સમાજ હિત પ્રજાહિત રાષ્ટ્રહિત કાર્ય કરી નાની ઉંમરમાં મોટું સ્થાન પ્રાપ્ત કરી વધુમાં વધુ પ્રગતિ કરે તેવી હાર્દિક શુભેચ્છા નારી અવાજ પરિવાર તરફથી પાઠવવામાં આવી છે
*થિરૂવનંથપુરમ ખાતે નાની ઉંમરે ૨૧વષૅ ની આયૉ મેયરપદ નો ક્રાયૅભાર સંભાળ્યો*
Views: 124
Read Time:3 Minute, 57 Second



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ