E Paper 27.02.2020
Month: February 2020
અમદાવાદ શહેર વિસ્તારમાં ખુલ્યું આધુનિક સીનેમા.. અમદાવાદના રીલીફ રોડ પર તારીખ ૮ ફેબ્રુઆરી ૧૯૫૨ ના રોજ સ્થપાયેલ જુના રૂપમ સીનેમાને આજે ૮ ફેબ્રુઆરી ૨૦૨૦( ૬૮ વર્ષે ) ડીજીટલ ડોલ્બી, રિક્લાઇન બેઠકો, સંપુર્ણ વાતાનુકુલિત અને વિશાળ પાર્કિંગ સહિત ની ખાસ ડીઝાઇન સાથે નવીનીકરણ કરી ખુલ્લું મુકાયું…. ખીસ્સાને પરવડે તેવા માત્ર ૧૦૦/- […]