જામખંભાળીયા તા.31 ખંભાળિયા નગરપાલિકાના નવા વારાયેલા હોદેદારોની પ્રથમ ખાસ સામાન્ય સભા ગઈકાલે મંગળવારે સાંજે ચાર વાગ્યે અત્રે મ્યુ. ગાર્ડનમાં આવેલા પાલિકાના સભાગૃહ ખાતે યોજવામાં આવી હતી. નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ભાવનાબેન જીજ્ઞેશભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને અને પાલિકાના ચીફ ઓફિસર અતુલકુમાર સિંહાની ઉપસ્થતિમાં યોજવામાં આવેલી આ ખાસ સામાન્ય સભામાં 28 પૈકી 26 […]
Month: March 2021
મોરબી:મોરબીમાં છેલ્લા થોડા સમયથી મજૂરો પાસેથી વાત કરવાના બહાને મોબાઇલ માંગીને બાદમાં મોબાઇલ પડાવીને ભાગી જવાના બનાવો તેમજ સિરામીક યુનીટોના મજુરોના લેબર કવાટરમાંથી મોબાઈલોની ચોરી થવાના બનાવો ખૂબ જ વધ્યા હતા તેથી એલસીબીના સ્ટાફે મળેલ બાતમી આધારે 61 જેટલા શંકાસ્પદ મોબાઈલો, છરી તેમજ બે બાઇક સાથે ત્રણ ઈસમોને પકડી પાડયા […]
સાંસદ મોહનભાઇ કુંડારીયાએ સત્ય બોલવાની કરેલ વાતને જવાબ આપતો પત્ર વાયરલ વાંકાનેર : નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની ગાઇડલાઇનનો ભંગ કરી ઉમેદવારી નોંધાવવા મામલે જીતુભાઇ સોમાણી અને જિલ્લા ભાજપ અને ખાસ કરીને સાંસદ મોહનભાઇ કુંડારીયા વચ્ચેનો વિવાદ સમવાનું નામ નથી લેતો. તાજેતરમાં સાંસદ મોહનભાઇએ એક નિવેદનમાં જીતુભાઇ સોમાણીને તેમના ઇષ્ટદેવ સત્ય બોલવાની […]
આજરોજ તારીખ ૨૦ માર્ચ ૨૦૨૧ ના રોજ અત્રેની જસદણ અદાલતના એડી.જ્યુડિશિયલ ફર્સ્ટ કલાસ મેજિસ્ટ્રેટ – એસ.એસ.જાની સાહેબની કોર્ટમાં-ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કલમ-૧૩૮ મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ.. આ કેસની હકીકત જોતા જસદણ તાલુકાના પ્રતાપપુર (નવાગામ)ના ફરિયાદી એવા ભગવાનભાઈ રેવાભાઈ મૂંધવા પાસેથી જસદણ તાલુકાના સાણથલી ગામના વિનુભાઈ […]
જસદણ શહેરના સાયકલ કલબનાં ૩ ઉત્સાહ યુવાનોએ બેટી બચાવો,પર્યાવરણ બચાવો તેમજ આપણો દેશ કોરોના જેવી મહામારીમાંથી ઝડપથી બહાર નીકળે અને દરેક લોકો સુખ-શાંતિથી જીવન જીવે તે માટે દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરવા માટે જસદણ થી ૩૦૦ કિલોમીટર દૂર દ્વારકા જવા નીકળેલ.આ યુવાનોમાં (૧) યોગેશભાઈ સખીયા-મિત સાયકલ(૨) રાજુભાઈ વેકરિયા-માર્શલ (3) બિરજુભાઈ જસાણી […]
મોરબી શહેરના વોર્ડ નંબર ૧ થી ૧૩ માં સ્વચ્છતાનો અભાવ અને ઠેર ઠેર ગંદકી કચરાના ગંજ અવાર નવાર જોવા મળી રહ્યા છે ત્યારે શહેરના અમુક વિસ્તારોને સ્વચ્છ રાખવા માટે વિદ્યાર્થીઓ ડોક્ટરો સહિત પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એ હાથમાં સાવરણો લઈને સ્વચ્છ ભારત અભિયાન મિશન શરૂ કર્યું હોય એવું જાણવા મળી રહ્યું છે […]
કોલકતા: વર્ષો સુધી ભાજપમાં રહેલા અને પૂર્વ કેન્દ્રીય નાણાંપ્રધાન યશવંત સિંહાએ ટીએમટીની વાટ પકડી છે. તેમણે તૃણમુલ કોંગ્રેસમાં જાેડાવાનો સંકેત આપતા તેના મુખ્યાલયમાં પહોંચી ગયા છે. તેઓ જલદી મમતા બેનરજીના પક્ષમાં જાેડાશે. એટલું જ નહીં મમતાના રાજકીય સલાહકાર પણ બનશે. યશવંત સિંહાએ કહ્યું કે લોકશાહીનો અર્થ એ છે કે સરકારના […]
(રફીક દિવાન દ્વારા) તારાપુર: આણંદ જિલ્લાના ખંભાત ખાતે હંગામી તારીખ 23 5 2021 ના રોજ સાહે મદાર ફાઉન્ડેશન દ્વારા સૌપ્રથમ વખત સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે અને કુરિવાજોથી દૂર હે તેવા હેતુસર જરૂરત મંદ પરિવારોને સમયસર લગ્ન જીવન યોજાયેલ તેવા પ્રયાસો અંતર્ગત ખંભાત ખાતે સમૂહ લગ્ન માં ભાગ […]
અમદાવાદ શહેરના પુર્વ વિસ્તારમાં હાથીજણ ગામ પટેલવાસ ખાતે રામોલ હાથીજણGIDC નાગરીક સેવા સમિતિ દ્વારા આજ રોજ સવારે 10 થી 1 સુધી વિના મુલ્યે કોમ્પ્યુટર મશીન દ્વારા આંખોની તપાસ કરી ટોકન ચાર્જથી ચશ્મા વિતરણ કરવામા આવ્યુ હતું આ કાર્યક્રમમાં માનનીય ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વોર્ડની ભાજપની ટીમના સહયોગથી બસો […]
શ્રી સંકટ મોચન હનુમાન ભકત મંડળ વિંઝોલ વટવા GIDC દ્વારા જાણીતા ધાર્મિક સ્થળોએ પગપાળા જતા યાત્રાળુઓ માટે જેવા કે ડાકોર ,અંબાજી, પાવાગઢ, ભડીયાદ ,જુનાગઢ પરિક્રમા તથા ભાવનગરના સેવા કેમ્પમાં જોડાતા સ્વયં સેવકોને પચાસ હજારનો એક્સીડન્ટ વિમો એક વર્ષ માટે ઉતારી જેની પોલિસીનુ વિતરણ આજ રોજ સામાજિક આગેવાન નિલેષભાઈ ગુરુવના હસ્તે […]