સ્વચ્છા એ થયા* મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે લોકચાહના પ્રાપ્ત કરનાર અને શાળાએ સંસ્કારનું જ્ઞાન પીરસતા એવા એક શિક્ષક ફિરોજભાઈ બગથરીયા કારકિર્દીમાં ની શરૂઆત મોરબીના રવાપર તાલુકા શાળા થી શરૂઆત કરી છે અને ફરજ કાર તેઓ સ્વભાવે મિત્ર વર્તુળ અને મીઠી વાણી કી બહોળો મિત્ર વર્ગ ધરાવે છે તેવા ફિરોજભાઈ તાજેતરમાં જ […]

દારૂ ગાળવા માટેના સાધનો તથા 2025 લીટર આથો સાથે ત્રણ શખ્સો પકડાયા વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અગાભી પીપળીયા ગામની સીમમાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી તથા દેશી દારૂ ગાળવા માટેના સાધનો તથા આથો લીટર 2025 સાથે ત્રણ ઇસમોને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. ગઈકાલે તા. 29ના […]

રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલાજ જળ અભિયાન ૨૦૨૦ હેઠળ મોરબી જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા ખાતાકીય તેમજ લોકભાગીદારીના કામો શરૂ કરવામાં આવ્યા છે. સુજલામ સુફલામ જળ ૨૦૨૦ અભિયાન અંતર્ગત વોટર સેડના કામોના મોરબી જિલ્લાના નોડલ ઓફિસર જીતેન્દ્ર વી. કાલરીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, મોરબીમાં અનેક સ્થાનો પર જળ સંગ્રહની […]

મોરબી તા. ૨૯-એપ્રિલ ભારત દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે મોરબીમાં હોમિયોપેથીક ડૉકટરોની ટીમ દ્વારા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા ભારતીય સંસ્કૃતિની ભેટ એવી હોમિયોપેથીક દવાનું લોકોને સેવન કરાવવામાં આવે છે. કોરોનાની આ લડાઈમાં લોકોએ હોમિયોપેથીક દવાઓનું મહત્વ સ્વીકાર્યું છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તથા કોરોનાનું સંક્રમણ થાય તો […]

સોશ્યલ ડીસટન્સ જાળવીને હરાજી શરૂ કરાઇ કોરોના લોકડાઉનને પગલે માર્કેટિંગ યાર્ડમાં પણ કામકાજ બંધ હતા જોકે આંશિક છૂટછાટ બાદ યાર્ડમાં કામગીરી શરુ કરવામાં આવી છે. જેમાં અગાઉ વાંકાનેર અને હળવદ માર્કેટિંગ યાર્ડ બાદ હવે મોરબી માર્કેટિંગ યાર્ડમાં પણ ઘઉંની હરાજી શરુ કરવામાં આવી છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે ઓનલાઈન […]

ઉદ્યોગગૃહોએ જ મજૂરોની તમામ પ્રકારની વ્યવસ્થા કરવા તંત્રની અપીલ મોરબી કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા મોરબી જિલ્લામાંથી શ્રમિકોનું સ્થળાંતર અટકે અને ઉદ્યોગગૃહો દ્વારા મજૂરોની તકેદારી રખાવાય તે અનુસંધાને મોરબી જિલ્લામાં બે અધિકારીઓને ખાસ ફરજ સોંપાતા આ અંગે મદદનીશ શ્રમ આયુક્તની કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી સરકારી શ્રમ અધિકારીશ્રી […]

ડૉ. બાબા સાહેબ ચોકથી લક્ષ્મી નારાયણ ચોક અને બ્રાહ્મણની ભોજનશાળાથી સરા ચોકડી સુધીની મેઇન બજારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયો મોરબી જિલ્લા કલેકટરશ્રી જે.બી.પટેલ દ્વારા હળવદના બે મુખ્ય બજારના વિસ્તારને પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર હળવદ શહેરમાં આવેલ ડૉ. બાબા સાહેબ ચોકથી લક્ષ્મી નારાયણ ચોક સુધી તેમજ […]

શહેર ના મુખ્ય રસ્તા પર ટ્રાફિક કે ભીડભાડ ન થાય માટે બેરીટેક. દુકાનો ને છુટછાટો વચ્ચે પોલીસ ની કામગીરી વધી ટંકારા મા મહીલા ફોજદાર એલ બી બગડા ની આગેવાની હેઠળ આજે શહેર ના રાજમાર્ગો ઉપર પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી હતી જેમા દેરીનાકા રોડ મેઇન બજાર દયાનંદ ચોક ઉગમણા […]

અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પાર કરી રાજસ્થાન તંત્ર ને હવાલો આપ્યો…. સરકાર ની ગાઈડલાઈન મુજબ શ્રમિકો ને પ્રવેશ આપવા ની પ્રક્રિયા શરૂ કરાઇ….. અમદાવાદ, સુરત,ભાવનગર, રાજકોટ,વડોદરા જિલ્લા ના લોકો ને રાજસ્થાન માં એન્ટ્રી… રીપોર્ટર જીતેન્દ્રકુમાર અગ્રવાલ અમીરગઢ

મોરબી ના સરફરાજ દીવાને આખું રજૂ કર્યું મોરબી: મોરબી અહીં આવેલા જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર નજીક ઈદ મસ્જિદ કમ્પાઉન્ડમાં રહેતા સલીમ શાહ હુસેન શાહ શાહમદાર(દિવાન) 13 વર્ષના દીકરા સરફરાજ દીવાને પવિત્ર રમઝાન માસ નિમિત્તે પ્રથમ રોજુ કરીને ખુદાની ઇબાદત કરી છે. પવિત્ર રમઝાન માસ શરૂ છે ત્યારે કડકડત્તા તાપમા પણ […]

Breaking News

જસદણ ખાતે સેન્ડી કંપનીના ડિસ્ટ્રીબ્યુટર્સ એવા રઘુવીર ઈલેક્ટ્રીક દ્વારા વેપારી મિત્રોનું ભવ્ય સ્નેહમિલન યોજાયું…. ………………………………………….. જસદણ ખાતે સેન્ડી હોમ એપ્લાયન્સ કંપની. જે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની ખ્યાતનામો કંપનીમાની એક કંપની છે. જેમાં સેન્ડી કંપની દ્વારા એર કુલર, સીલીંગ ફેન, ઇન્ડક્શન, મિક્ચર, ટોસ્ટર, બ્લેન્ડર વગેરે જેવી વિશાળ શ્રેણીમાં ઈલેક્ટ્રીક આઈટમો બનાવતી કંપની છે અને આ કંપનીના જસદણ ડિસ્ટ્રીબ્યુટર્સ રઘુવીર ઇલેક્ટ્રીકસના માલિક રજનીભાઈ અંબાણી, જયદીપભાઈ અંબાણી, ધનવીન અંબાણી દ્વારા જસદણ ખાતે આવેલ શ્યામકુંજ હોલમાં જસદણ – વિછીયા તાલુકાના અને અન્ય તાલુકાના વિશાળ સંખ્યામાં વેપારી મિત્રો આવેલ હતા અને આ કંપનીના ફાઉન્ડર અને ચેરમેનશ્રી સરદાર હરિસિંહ અને કંપનીના કર્મચારીશ્રી મહેશભાઈ, ગોપાલસિંગ, હસમુખભાઈ, વિનુભાઈ હાજર રહ્યા હતા અને કંપની વિશે માહિતી અને માર્ગદર્શન આપેલું હતું. કંપનીના કાર્યક્રમો બાદ હાસ્ય કલાકાર ઉમેશ રાવ દ્વારા હાસ્યની રમઝટ બોલાવવામાં આવેલી હતી અને કંપનીના વિવિધ આઈટમોનું ડિસ્પ્લે રાખવામાં આવેલ હતું અને કાર્યક્રમના અંતે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મનીષભાઈ મજેઠીયા અને એડવોકેટ – પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ.