Views: 112
Read Time:1 Minute, 18 Second
મોરબી ના સરફરાજ દીવાને આખું રજૂ કર્યું
મોરબી: મોરબી અહીં આવેલા જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર નજીક ઈદ મસ્જિદ કમ્પાઉન્ડમાં રહેતા સલીમ શાહ હુસેન શાહ શાહમદાર(દિવાન) 13 વર્ષના દીકરા સરફરાજ દીવાને પવિત્ર રમઝાન માસ નિમિત્તે પ્રથમ રોજુ કરીને ખુદાની ઇબાદત કરી છે. પવિત્ર રમઝાન માસ શરૂ છે ત્યારે કડકડત્તા તાપમા પણ નાના બાળકો રોજે દાર બની રહ્યા છે તેમાં મોરબી ઈદ મસ્જિદ કમ્પાઉન્ડ ખાતે ફકીર સમાજના 13 વર્ષના સરફરાજ દિવાન
પવિત્ર રમઝાન માસ નિમિત્તે લોક ડાઉન અંતર્ગત હોવાથી મસ્જિદોમાં પ્રતિબંધ કોરોનાવાયરસ જેવા ચેપી રોગના કારણે હોવાથી રહ્યું છે. જેથી કોરોનાવાયરસ અંતર્ગત સાવચેતીના ભાગરૂપે મુસ્લિમ સમાજ દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે નાના બાળકો પવિત્ર રમઝાન માસ નિમિત્તે
રોજુ કરી ખુદાની બંદગી ઈબાદત ઘરમાં રહી કરે છે.



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ