Nari Aawaj

News Website

*શાપર વેરાવળના જાણીતા પત્રકારશ્રી જાવિદભાઈ ગુર્જરના 6 વર્ષના પૌત્રે પહેલુ રોજુ રાખ્યું તે બદલ કોટડાસાંગાણી તાલુકા પત્રકાર એશોશિયન તથા નમો સેના ઇન્ડીયા સંગઠન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા*

Views: 96
0 0
Spread the love

Read Time:42 Second

સમગ્ર ભારતમાં લોકડાઉન પરિસ્થિતિ વચ્ચે પવિત્ર રમઝાન માસ ચાલી રહયો હોય ત્યારે અસ્સલામવલેકુમ આજરોજના પવિત્ર દિવસે શાપર વેરાવળના કોઠારીયા સોલવન્ટ ખાતે રહેતા જાણીતા પત્રકાર શ્રી જાવિદભાઈ ગુર્જરના પૌત્ર અહેમદરજા સાજિદભાઈ ગુર્જરે પોતાની નાનકડી 6 વર્ષની ઉમરે પ્રથમવાર પહેલુ રોજુ રાખેલ છે તે બદલ કોટડાસાંગાણી તાલુકા પત્રકાર એશોશિયન તથા નમો સેના ઇન્ડીયા સંગઠન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love