પારડી નજીકના બ્રિજ પર જીવતા લટકતાં વીજ વાયર કોઈનો ભોગ લેશે ! સંબંધિત તંત્ર જાગે તે જરૂરી રાજકોટ નજીકના શાપર વેરાવળ પહેલા આવેલા પારડી ગામના બ્રિજ પર નેશનલ હાઇવે ઓથોરિટી તંત્રની બેદરકારીને લીધે પુલ પરની લાઇટના લાઇટના જીવઆ વાયરો જોખમી રીતે લટકતાં હોવાથી આ પુલ ઉપર તેમજ પુલ નીચે આવન-જાવન […]

“મોંઘવારી-મંદી બેરોજગારી ના કારણે સરકાર પલટો મારે તો નવાઈ નહીં!” મોરબી ઉદ્યોગ નગરી મા છેલ્લા લાંબા સમયથી વેપાર ધંધા રોજગારમાં મંદીનો માહોલ હાલ હોવાનું વેપારીઓ ઉદ્યોગપતિ અને સામાન્ય મજૂર વર્ગના લોકો મહેસૂસ કરી રહ્યા છે ત્યારે આવનાર પંચાયત પાલિકા મહાનગરપાલિકા જીલ્લા પંચાયત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટો માર પડવાના સંકેતો […]

“મોંઘવારી-મંદી બેરોજગારી ના કારણે સરકાર પલટો મારે તો નવાઈ નહીં!” મોરબી ઉદ્યોગ નગરી મા છેલ્લા લાંબા સમયથી વેપાર ધંધા રોજગારમાં મંદીનો માહોલ હાલ હોવાનું વેપારીઓ ઉદ્યોગપતિ અને સામાન્ય મજૂર વર્ગના લોકો મહેસૂસ કરી રહ્યા છે ત્યારે આવનાર પંચાયત પાલિકા મહાનગરપાલિકા જીલ્લા પંચાયત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટો માર પડવાના સંકેતો […]

મોરબી ખાતે તાજેતરમાં જ ગત તારીખ 29 9 2020 ના રોજ વિશ્વ હદય દિવસ નિમિત્તે મોરબી સિવીલ હોસ્પિટલ ના એનસીડી સેલ ઓપીડી ખાતે જનજાગૃતિ બેનર લગાવી હદય વિશે હદય ના દર્દીઓ ને જરૂરી સુચનાઓ પણ આપવામાં આવી હતી. તેમજ આજના દિવસે બે હદય ના દર્દીઓ ને રાજકોટ કાડીયોલોજીસ્ટ સજેસ્ટ આપી […]

કચ્છ ઝોન હેઠળ આવતા ચાર જિલ્લાઓ પૈકી કોવિડ વિજય રથ કચ્છ જિલ્લામા ફરી મોરબી જિલ્લામાં પ્રવેશ્યો છે. મોરબી જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.એમ. કતીરા અને ટીમ દ્વારા કોવીદ વિજય રથ ને આવકાર સાથે અભીવાદન કરવા માં આવેલ.અને કોવિર વિજય રથ ને હરી ઝંડી આપી પ્રસ્થાન કરાવવા માં […]

તારાપુર: તારાપુર ખાતે તાજેતરમાં જ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા મંહમદ રફિક જે દિવાન કિસ્મત કન્વીનર, પ્રમુખ ઈમ્તીયાઝ અલી સૈયદ,મંહામત્રી આણંદ જિલ્લા ઈદરીશ ભાઈ દવાવાલા,હનિફ પટેલ,યાસીન વકીલ દ્વારા રજુઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું સવિનય અરજુ કે , તમામ કલેક્ટરશ્રીઓને ઉદ્દેશીને લખાયેલ આપ સાહેબના તા .૧૮ / ૦૯ / ર […]

૪૫ ટકા વસ્તી શહેરો નગરોમાં વસે છે ત્યારે નગરોને આધુનિક-અદ્યતન બનાવવા સાથે પાણી લાઇટ ગટર રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ સુદ્રઢ બનાવી છે – વિજયભાઈ રૂપાણી ….. નવ રચિત અરવલ્લી જિલ્લાના મોડાસામાં ૭૦ કરોડની ભૂગર્ભ ગટર યોજનાના કામોના ઈ ખાતમુહૂર્ત સંપન્ન કરતા મુખ્યમંત્રીશ્રી …… એક જ દિવસમાં અરવલ્લીને મળી ૯૨.૭૫ કરોડની […]

“ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સહિત ગામના સોસાયટીના રહીશો આગેવાનો સરપંચ વિગેરે હાજર રહ્યા હતા” સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હાલ કોરોનાવાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ગુજરાતના દરેક જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાવાયરસ અંતર્ગત સાવચેતીના પગલારૂપે સોશિયલ ડિસ્ટન્સ સાથે કાંગશીયાળી ગામ પંચાયત દ્વારા તાજેતરમાં તારીખ 28 9 2020 ના રોજ મીટીંગ યોજાઇ હતી જેમાં સોશ્યલ […]

સમગ્ર ગુજરાતમાં વિકાસ લુંટારુ બન્યું હોય તેમ વાહનચાલકો પાસેથી દંડ ફટકારવામાં આવી રહ્યો છે જેમાં ખાસ કરી કોરોનાવાયરસ અંતર્ગત ધંધા-રોજગારમાં મંદીનો માહોલ હોય તેવા સમયે ટુ વ્હીલર થી માંડી ટ્રક ચાલકો પાસે આડેધડ દંડ ફટકારી સરકારની તિજોરી ભરવામાં આવી રહી હોય ત્યારે વિરોધ પક્ષના નેતાઓ મૌન રહ્યા હોય તેમ દેવભૂમિ […]

મોરબી: મોરબી શહેર જિલ્લામાં વિવિધ પ્રકારની પ્રાથમિક સુવિધાઓથી લાંબો સમય સુધી લોકો વંચિત રહ્યા છે ત્યારે મોરબી પંથકમાં ગ્રામ્ય વિસ્તાર તરફ જતા રોડ રસ્તા માર્ગો ગાબડા ધારી થઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ચાલવું તે માર્ગ પર જોખમી અકસ્માત જનક બન્યું હોય છતા તંત્રવાહકો તે માર્ગની મરામત કરવામાં નિષ્ફળ નીવડયા હોય […]

Breaking News

જસદણ ખાતે સેન્ડી કંપનીના ડિસ્ટ્રીબ્યુટર્સ એવા રઘુવીર ઈલેક્ટ્રીક દ્વારા વેપારી મિત્રોનું ભવ્ય સ્નેહમિલન યોજાયું…. ………………………………………….. જસદણ ખાતે સેન્ડી હોમ એપ્લાયન્સ કંપની. જે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની ખ્યાતનામો કંપનીમાની એક કંપની છે. જેમાં સેન્ડી કંપની દ્વારા એર કુલર, સીલીંગ ફેન, ઇન્ડક્શન, મિક્ચર, ટોસ્ટર, બ્લેન્ડર વગેરે જેવી વિશાળ શ્રેણીમાં ઈલેક્ટ્રીક આઈટમો બનાવતી કંપની છે અને આ કંપનીના જસદણ ડિસ્ટ્રીબ્યુટર્સ રઘુવીર ઇલેક્ટ્રીકસના માલિક રજનીભાઈ અંબાણી, જયદીપભાઈ અંબાણી, ધનવીન અંબાણી દ્વારા જસદણ ખાતે આવેલ શ્યામકુંજ હોલમાં જસદણ – વિછીયા તાલુકાના અને અન્ય તાલુકાના વિશાળ સંખ્યામાં વેપારી મિત્રો આવેલ હતા અને આ કંપનીના ફાઉન્ડર અને ચેરમેનશ્રી સરદાર હરિસિંહ અને કંપનીના કર્મચારીશ્રી મહેશભાઈ, ગોપાલસિંગ, હસમુખભાઈ, વિનુભાઈ હાજર રહ્યા હતા અને કંપની વિશે માહિતી અને માર્ગદર્શન આપેલું હતું. કંપનીના કાર્યક્રમો બાદ હાસ્ય કલાકાર ઉમેશ રાવ દ્વારા હાસ્યની રમઝટ બોલાવવામાં આવેલી હતી અને કંપનીના વિવિધ આઈટમોનું ડિસ્પ્લે રાખવામાં આવેલ હતું અને કાર્યક્રમના અંતે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મનીષભાઈ મજેઠીયા અને એડવોકેટ – પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ.