Nari Aawaj

News Website

મોરબી સિવીલ હોસ્પિટલ ખાતે વિશ્વ હદય દિવસ ની કરાઈ સાદાઈ થી ઉજવણી

Views: 106
0 0
Spread the love

Read Time:59 Second

મોરબી ખાતે તાજેતરમાં જ ગત તારીખ 29 9 2020 ના રોજ વિશ્વ હદય દિવસ નિમિત્તે મોરબી સિવીલ હોસ્પિટલ ના એનસીડી સેલ ઓપીડી ખાતે જનજાગૃતિ બેનર લગાવી હદય વિશે હદય ના દર્દીઓ ને જરૂરી સુચનાઓ પણ આપવામાં આવી હતી. તેમજ આજના દિવસે બે હદય ના દર્દીઓ ને રાજકોટ કાડીયોલોજીસ્ટ સજેસ્ટ આપી રીફર પણ આપવામાં આવેલ આમ વિશ્વ હદય દિવસ ની સોશ્યલ સાથે સાદાઈ થી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આ એનસીડી સેલ ઓપીડી ખાતે દૈનિક ૧૫૦ દર્દીઓ ને તપાસ વામાં આવે છે. આ ઓપીડી માં ડો. હિતેષભાઈ ભદ્રા, ડો. હિમાંશુભાઈ લીખીયા, સોશ્યલ વર્કર હિતેષભાઈ પોપટાણી, કાઉન્સેલર ગૌતમ ચૌહાણ ફરજ બજાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love