વાંકાનેરની કિડઝલેન્ડ સ્કૂલ ખાતે સર્વજ્ઞાતિય સ્નેહમિલન અને સન્માન સમારોહ ઉજવાયો વાંકાનેર : વાંકાનેરની કિડઝલેન્ડ સ્કૂલ ખાતે શનિવારે સાંજે સર્વજ્ઞાતિય સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ જેમાં કુંવરજીભાઈ બાવળીયા (પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ્ય ગૃહ નિર્માણ મંત્રી), મોહનભાઇ કુંડારીયા (સંસદ સભ્ય રાજકોટ) અને ચંદ્રવદનભાઈ પીઠાવાલા (પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારતીય કોળી સમાજ) નું સન્માન […]

વાંકાનેર માંવઘાસિયા ટોલ પ્લાઝા ની ટીમ ને એવોર્ડ વાંકાનેર ખાતે તાજેતરમાં જ અહીં આવેલ વાંકાનેર વઘાસીયા ટોલ નાકે રોડ સેફ્ટીના કર્મચારીઓને એવોર્ડ આપવામાં આવ્યો છે જે અંગે ની વિગત એવી છે કે ભારત માં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટીઓટી પ્રોજેક્ટ્સ માટે કામ કરતી અશોકા બીલ્ડકોન લીમીટેડ કંપની ની ઈન્સીડેન્ટ મેનેજમેન્ટ […]

વાંકાનેર રામપરા અભયારણ્યમાં કાનુની શિબિર યોજાઈ વાંકાનેરમાં આવેલ રામપરા અભયારણ્યમાં આજે કાનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવો અને આપણા જંગલ વિસ્તાર ને ઓળખવા માટે એક શિબિરનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિદ્યાર્થીઓને ન્યાયતંત્રની પ્રાથમિક સમજ આપેલ તેમજ જુનેવાઈલ એક્ટ, પોસ્કો એક્ટ તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ ની કામગીરી અને ન્યાય મેળવવા […]

કાંકરેજ તાલુકાના શિહોરી થરા રોડ ઉપર દુગ્રાસન પાસે બોલેરો ગાડી માંથી વિદેશી દારૂનો ઝડપાયો નારી અવાજ ન્યુઝ: પ્રતિનિધિ દ્વારા પાલનપુર એલ સી બી ની ટીમે બાતમી આધારે બોલેરો ગાડી નો પીછો કર્યો હતો ત્યારે ડુગ્રાસન ગોળાઈ પાસે વિદેશી દારૂ રાજ્યસ્થા ન થી ભરી ગાંધીધામ તરફ લઈ જવાતો હતો ત્યારે અચાનક […]

જામનગર જિલ્લામાં નેશનલ કોંગ્રેસ પાર્ટી માઇનોરિટી પ્રમુખ તરીકે વરણી જામનગર શહેર-જિલ્લામાં પ્રજાલક્ષી કાર્ય અને સર્વે સમાજનો સાથ સર્વે નો વિકાસ એવા વિચાર ધારી ફકીર સમાજના અકબરશા બાપુ દિવાન ની જામનગર જિલ્લામાં નેશનલ કોંગ્રેસ પાર્ટીના માઈનોરીટી માં પ્રદેશ પ્રમુખ જનાબ લિયાકત ભાઈ અંશારી દ્વારા જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે […]

Breaking News

જસદણ ખાતે સેન્ડી કંપનીના ડિસ્ટ્રીબ્યુટર્સ એવા રઘુવીર ઈલેક્ટ્રીક દ્વારા વેપારી મિત્રોનું ભવ્ય સ્નેહમિલન યોજાયું…. ………………………………………….. જસદણ ખાતે સેન્ડી હોમ એપ્લાયન્સ કંપની. જે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની ખ્યાતનામો કંપનીમાની એક કંપની છે. જેમાં સેન્ડી કંપની દ્વારા એર કુલર, સીલીંગ ફેન, ઇન્ડક્શન, મિક્ચર, ટોસ્ટર, બ્લેન્ડર વગેરે જેવી વિશાળ શ્રેણીમાં ઈલેક્ટ્રીક આઈટમો બનાવતી કંપની છે અને આ કંપનીના જસદણ ડિસ્ટ્રીબ્યુટર્સ રઘુવીર ઇલેક્ટ્રીકસના માલિક રજનીભાઈ અંબાણી, જયદીપભાઈ અંબાણી, ધનવીન અંબાણી દ્વારા જસદણ ખાતે આવેલ શ્યામકુંજ હોલમાં જસદણ – વિછીયા તાલુકાના અને અન્ય તાલુકાના વિશાળ સંખ્યામાં વેપારી મિત્રો આવેલ હતા અને આ કંપનીના ફાઉન્ડર અને ચેરમેનશ્રી સરદાર હરિસિંહ અને કંપનીના કર્મચારીશ્રી મહેશભાઈ, ગોપાલસિંગ, હસમુખભાઈ, વિનુભાઈ હાજર રહ્યા હતા અને કંપની વિશે માહિતી અને માર્ગદર્શન આપેલું હતું. કંપનીના કાર્યક્રમો બાદ હાસ્ય કલાકાર ઉમેશ રાવ દ્વારા હાસ્યની રમઝટ બોલાવવામાં આવેલી હતી અને કંપનીના વિવિધ આઈટમોનું ડિસ્પ્લે રાખવામાં આવેલ હતું અને કાર્યક્રમના અંતે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મનીષભાઈ મજેઠીયા અને એડવોકેટ – પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ.