વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે "Article 370"થીમ રંગોળી નું આર્ટ રજુ કરી પ્રસંગને દીપાવ્યો ....90 કલાકારો સિલેક્ટ થયા જેમાં મોટાદડવા ની નિમાવત પૂજા 40 ક્રમે સિલેક થયા આ સ્પર્ધામાં 90 કલાકારોએ 75 વિષય પર રંગોળી ની હારમાળા સર્જી આપી હતી રાજકોટ ખાતે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે મનપા અને ચિત્રનગરી ના સંયુક્ત ઊપક્રમે આયોજન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ પ્રસંગે મોટાદડવા ગામ ની દીકરી નિમાવત પૂજા અનિલભાઈ દ્વારા article 370" થીમ આપતી સુંદર અને કલાત્મક કળા બતાવી , જે રંગોળી બનાવતા 4 કલાક જેવો સમય લાગ્યો.. આપડા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિન નિમિતે અમે 90 કલાકારો જોડાયા હતા જેમાં મોટાદડવા ની દીકરી પૂજબેન 40 મા નંબર પર સ્થાન પ્રાપ્ત કરી પોતાની આગવી કળા ની પ્રદર્શીત કરી જો કે અહીં 90 કલાકારો ને જુદા જુદા વિષયો પર ચિત્ર દર્શન કરવા સૂચવેલ હતું જેમાં 75 જુદા જુદા વિષયો પર કલા પ્રદર્શિત કરાઈ હતી જેમાં નિમાવત પૂજબેને આર્ટિકલ 370"થીમ ને કલમો દર્શાવતું ચિત્રનું દર્પણ રજૂ કર્યું હતું જે કલાકારી જોઈ સૌ મંત્ર મુગ્ધ બન્યા હતા જો કે અહીં સૌ કલામીત્રો સાથે મળી ને મોદી સાહેબે આપણા દેશ ને જે જે કંઇ યોજનાઓ,દેશના લોકો ને સ્વછતા વિશે અનેક કાર્ય કરી ને દરેક નાગરિક ને જાગૃત કરી ,લોકો ને આવાસ યોજના ના લાભો આપ્યા , જમ્મુ કાશ્મીર માટે મોદી સાહેબ એ જે કંઇ કલમો લગાવી લડ્યા એ બધી જ આજે થીમ રંગોળી માં યોજી દરેક કલાકારો એ મોદી સાહેબ નો આભાર માની તેમના જન્મદિવસ ની ઉજવણી કરી આ સાથેવડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને 75મા જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ કલા ઉપાસકો આપી હતી અહીં ચિત્ર નગરી માં સુંદર ચિત્ર દર્શન દર્શનીય લાગ્યા હતા નારી અવાજ ન્યુઝ હેડ બ્યુરો રસીક વીસાવળીયા







Average Rating
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ
જસદણ તાલુકાના શિવરાજપુર ગામે વિમલભાઈ રોકડ (હલેન્ડા)દ્વારા સંચાલિત ખોડીયાર ડેરી દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં