આશરે 350 જેટલા કાર્યકરો અને ટેકેદારો દ્વારા આ સફળ કાર્યક્રમ યોજાતાં AIMIM પાર્ટીમા દલિત સમાજના ભાઈઓ,બહેનો અને યુવાનો તેમજ અવગ અલગ નાની મોટી જમાતો ના મુસ્લિમ સમાજના ભાઈઓ,બહેનો અને યુવાનો જોડાતાં માંગરોલ ભાજપ કોંગ્રેસ પાર્ટીમા ભૂકંપ. તા.19.11.21 ના રોજ માંગરોલ બાયપાસ ખાતે AIMIM પાર્ટી દ્વારા માંગરોલ તાલુકા અને શહેરના હોદ્દેદારોને […]
Uncategorized
જસદણ શહેરના યુવાનો દ્વારા દિવાળીના દિવસે જરૂરિયાતમંદ બાળકોને કપડા તેમજ જરૂરિયાત મંદ મહિલાઓને સાડી તેમજ મીઠાઇ વિતરણ કરી અનોખી રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવેલ અને એક અનોખો સંદેશો પૂરો પાડવામાં આવેલ. આ સેવાકીય કાર્ય માટે દાતાશ્રી એવા વિજયભાઇ રાઠોડ, અશોકભાઈ ચાંવ, કુલદીપભાઈ અમરૂભાઈ બોરીચા, લાલાભાઈ વાસુદેવભાઈ જોષી, કિશનભાઈ ચંદુભાઇ તોગડિયા, […]
જસદણ તાલુકા કાનૂની સમિતિ ના સેક્રેટરી શ્રી રાયજાદા એક યાદી માં જણાવે છે કે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી ગુજરાત હાઇકોર્ટે ના આદેશ મુજબ તેમજ રાજકોટ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ચેરમેન શ્રી ઉત્કર્ષ દેસાઈ સાહેબ ના માર્ગદર્શન હેઠળ”આઝાદી કા અમ્રત મહોત્સવ” ના આયોજનના ભાગ રૂપે તા – ૦૨/૧૦/૨૦૨૧ થી […]
મા. વડાપ્રધાનશ્રી ના જન્મદિવસ નિમિત્તે આજ રોજ તારીખ 17-09-2021ને શુક્રવારના રોજ સવારે 10=00 કલાકે ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમીરગઢ, મુ.ઇકબાલગઢ ખાતે વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં બજાર સમિતિના ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી, ડિરેક્ટર્સ,વનવિભાગ બનાસકાંઠા જિલ્લાના ડી.એફ.ઓ.સાહેબશ્રી,અમીરગઢના આર.એફ.ઓ. શ્રી,તથા અમીરગઢ તાલુકા ભાજપ પ્રમુખશ્રી, ગામના આગેવાનો, વેપારી મિત્રો, ખેડૂત […]
મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મોરબીનાં પ્રમુખ કિશોરભાઈ શુક્લ અને મહામંત્રી કેયુરભાઈ પંડ્યા દ્વારા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં મહામંત્રી તરીકે અમુલભાઈ જોષી, ઉપપ્રમુખ તરીકે કિશોરભાઈ પંડ્યા, વિપુલભાઈ શુક્લ, નરેન્દ્રભાઇ મહેતા, સુરેશભાઈ ત્રિવેદી, કિરણબેન ઠાકર, સહમંત્રી તરીકે હિતેશભાઈ રાજગોર અને મિલેશભાઈ જોષી, સંગઠનમંત્રી તરીકે કુશભાઈ અંતાણી, સહ સંગઠનમંત્રી તરીકે જયદિપભાઈ […]
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદિપસિંહ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબનાઓએ જીલ્લામાં ગે.કા. ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતીઓ સદંતર બંધ કરાવવા તેમજ પ્રોહી ની ચાલતી ગે.કા. પ્રવૃતી પર સફળ રેઇડો કરવા સુચના આપેલ હોય તેમજ પ્રોહી જુગારના કવોલેટી કેશો કરવા સુચના કરેલ હોય તે મુજબ આજરોજ […]