Nari Aawaj

News Website

આણંદ ઈસ્માઈલનગરમાં આવેલી પેગામ બેકરીમાંથી કાલે સાંજે 7:00 વાગે એક યુવક દ્વારા ટ્રોપીકાના જ્યુસ ની બોટલખરીદી હતી અને એને પીધા બાદ યુવકને સ્થળ પર જ પેટમાં દુખવાનું ચાલુ થતા ઉલટીઓ થઈ હતી અને છાતીમાં લાયબળતી હતી ત્યાંથી આ યુવકને ડોક્ટર લતાબેન હેશિયા ના દવાખાને લઈ જઈ તાત્કાલિક સારવાર કરાઈ હતી અને આબોટલ જ્યાંથી ખરીદી હતી એ પેગામ બેકરી વાળા નો સંપર્ક કરતા તેઓએ ડીલરને ફોન કર્યો હતો કે તમારે ત્યાંથીએક્સપાયર ડેટ ની બોટલો ડિલિવર થઈ છે તો ડીલર દ્વારા ગ્રાહકને ફોન પર ધમકાવવામાં આવ્યા હતા અને તમને મારીસાથે વાત કરવાનો કોઈ રાઈટ નથી અને જોઈ લેવાની ધમકી આપી હતી. ત્યારબાદ બીજી બોટલો ની તપાસ કરતા આબોટલો ઉપર કોઈપણ જાતની ડેટ સાથેની જે માહિતી આપવામાં આવી ન હતી અને ત્યારબાદ આણંદ ટાઉન પોલીસસ્ટેશનમાં આ બાબતે અરજી આપવામાં આવી હતી અને આગળ ગ્રાહક સુરક્ષામાં પણ ફરિયાદ કરવામાં આવશે તેવું ભોગબનનાર યુવકના ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. બેકરીઓમાં ખાવાની હોટલોમાં અને જંક ફુડ ની દુકાનો માં પણ આરીતની એક્સપાયરની બોટલો ગંદકી અને પબ્લિકના આરોગ્ય સાથે ચેડા કરતાં આ ગુનેગારો સાથે શું આણંદમહાનગરપાલિકા કે જિલ્લા આરોગ્ય વિભાગ કોઈ કાર્યવાહી કરશે ખરા??????રફીક દિવાન સેમસંગ નારી અવાજ ખેડા જિલ્લા બ્યુરો ચીફ

Views: 18
0 0
Spread the love

Read Time:0 Second
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love