Sp સાહેબ શ્રી પાર્થ રાજ શિંહ ગોહિલ તથા સાંસદ જુગલજી લોખંડવાલા. આશા બેન પટેલ ઊંઝા. તથા નગરપાલિકા પ્રમુખ નવીનભાઈ પરમાર અન્ય મહેમાનો હાજરી આપી હતી. મોટી સંખ્યા મોં પોલીસ પરિવાર મહેસાણા જિલ્લા એ ભાગ લીધો સુનિલભાઈ બ્રહ્મભટ્ટ: રિપોર્ટર – સુનિલભાઈ અમદાવાદ
Month: October 2020
“મુતક ની માતા જખમી હાલતમાં હોસ્પિટલમાં સારવાર મેળવી છે” રાજકોટ અહીં રેલવે સ્ટેશન પાછળ આવેલા રોકડિયા પરા માં રહેતા ઇમરાન પઠાણ નામના શખ્સે પોતાની પત્ની અને મામાજી સસરા ની હત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે રેલવે ફાટક પાસે લુખડીયા પરા નજીક આરોપી […]
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસઆર ઓડેદરા અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાધિકા ભારાય ના સુપરવિઝનમાં વાંકાનેર શહેર પોલીસ ટીમ ના પી.આઈ બી.પી. સોનારા ના માર્ગદર્શન થી સીટી પોલીસ વાકાનેર ની હદમાં અસામાજીક પ્રવૃતિઓને નષ્ટ નાબૂદ કરી દારૂ જુગાર જેવી પ્રવૃત્તિ અને ઝડપી પાડવા માટે સતત પેટ્રોલિંગ શરૂ હોય જે સમય […]
“સર્વે સમાજનો સાથ સર્વે સમાજનો વિકાસ સરકારી હોસ્પિટલમાં મેડિકલ સારવાર ઝડપી મળે તેવા પ્રયાસો સાથે સાથે પ્રાથમિક પાયાની સુવિધા અપાવા મેદાનમાં ઉતર્યા” મોરબી માળીયા મતવિસ્તારમાં મોટાભાગે વિકાસલક્ષી કાર્યો માં લાંબા સમયથી બ્રેક લાગી ગઇ છે જેના પરિણામે તકવાદી નેતાઓ નો નિષ્ફળતા માં મતદાર પ્રજા ભોગ બની રહી છે એ વાતને […]
“વાંકાનેર સીટી પોલીસની હદમાં કાયદા તોડ ની ખેર નહીં: પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી. સોનારા” મોરબી જિલ્લા પોલીસ વડા અને વાંકાનેર સીટી પોલીસ મથકના પી.આઇ ની સૂચના અનુસાર કાયદા તોડ વાહનચાલકોને કાયદાનું પાઠ ભણાવું અને ટ્રાફીકને અડચણરૂપ વાહન ચેકિંગ કરવા વિગેરે કામગીરી અંતર્ગત કડક સૂચનાઓ ને ધ્યાને રાખી જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓનું […]
ગત તા_૧૧/૧૦/૨૦ ને રવિવાર ના રોજ સૂરત જીલ્લા ના ઉન વિસ્તારમાં ” અન્જૂમન મુસ્લિમ શાહ બિરાદરી, ઉન શાખા ” મા પ્રથમ સમૂહ લગ્ન નો આયોજન કરવામાં આવ્યું. તેમા સમાજ ના ૬(છ) સમૂહ નિકાહ પઢાવી નવ દંપતિ માટે દુવા કરવામાં આવી.તેમા હાજી રેહમાન પેહલવાન(મહારાષ્ટ્ર), હાજી લતીફ પેહલવાન(મહારાષ્ટ્ર), લૂકમાન શાહ (ઔરંગાબાદ), ફરીદા […]
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ-બીયર નો મુદામાલ લાંબા સમયથી પડેલ હોય જેનો નાશ કરવા સારૂ મોરબી જિલ્લા મહે.પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાની સુચના અને મોરબી વિભાગ, મોરબીના નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળના વાંકાનેર નામદાર કોર્ટમાં થી રપ ઇગ્લીશ દારૂના ગુનાઓમાં મુદ્દામાલ નાશ કરવા માટે, હુકમ મેળવી […]
હળવદ પંથકમાં જ્યાં પ્રજાના પ્રતિનિધિઓ નથી પહોંચ્યા ત્યાં માનવ સેવા નું કાર્ય કરતી સંસ્થા માનવ સેવા આપે છે જે સતત હળવદ પંથકમાં જરૂરત મંદ ની મદદે રહી માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહી છે જેમાં દાતાઓનો પણ સહયોગ મળી રહ્યો છે ત્યારે ગત તારીખ 1 10 2020 તારીખ 10 10 2020 […]
વાંકાનેર: શહેર પોલીસની હદમાં આવેલા વિવિધ વિસ્તારોમાં ફરજનિષ્ઠ પોલીસ કર્મચારીઓ દ્વારા અસામાજીક પ્રવૃતિઓને નષ્ટ નાબૂદ કરવા માટે સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડા ની સૂચનાઓ ધ્યાને રાખી મોરબી જીલ્લાના વાંકાનેર સીટી પોલીસ મથકના પી.આઈ બી.પી. સોનારા ના માર્ગદર્શન થી ડી સ્ટાફ દારૂ જુગાર ના દુષણ […]
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઓનલાઈન ટાઈ એન્ડ ડાઈ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ભરૂચ જિલ્લામાંથી મોટા પ્રમાણમાં બહેનોએ ભાગ લીધો હતો. ટાઈ એન્ડ ડાઈ ના નિષ્ણાંત રાની છાબરા દ્વારા ફેવિક્રીલ કલર દ્વારા સુતરાઉ કપડાં પર બહેનોને બાંધણીની વિવિધ ડિઝાઇન, લહેરીયું બનાવતાં શીખવ્યું હતુ. રાની છાબરા જેઓ અંકલેશ્વર […]