ગત તા_૧૧/૧૦/૨૦ ને રવિવાર ના રોજ સૂરત જીલ્લા ના ઉન વિસ્તારમાં ” અન્જૂમન મુસ્લિમ શાહ બિરાદરી, ઉન શાખા ” મા પ્રથમ સમૂહ લગ્ન નો આયોજન કરવામાં આવ્યું. તેમા સમાજ ના ૬(છ) સમૂહ નિકાહ પઢાવી નવ દંપતિ માટે દુવા કરવામાં આવી.તેમા હાજી રેહમાન પેહલવાન(મહારાષ્ટ્ર), હાજી લતીફ પેહલવાન(મહારાષ્ટ્ર), લૂકમાન શાહ (ઔરંગાબાદ), ફરીદા શાહ (રાજસ્થાન), અનીશ હાજી (માલેગાવ), શબ્બીર હાજી (શાકરી), ખલીલ શાહ (કસારા), મોહમ્મદ રફિક જે દિવાન કિસ્મત (તારાપૂર), મૌલાના મૂલ્તાન શાહ (ખંભાત), ચિરાગઅલી શાહ (વડોદરા), રફિક શાહ સેમસંગ (આણંદ), સિકન્દર શાહ દિવાન શા(આનંદ), સહિત ગૂજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, અને દેશના અલગ અલગ રાજ્યો માથી દિવાન,ફકિર,શાહ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા. અન્જૂમન મુસ્લિમ શાહ બિરાદરી સૂરત જીલ્લા પ્રમુખ ફિરોજ શાહ બિલ્ડર અને ઉન શાખા પ્રમૂખ ઈમરાન શાહે તમામ આગેવાનો ને સમાજ મા શૈક્ષણિક, આર્થિક,સામાજીક સારા કામ બદલ શાલ અને ટ્રોફિ આપીને સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું. સાથે અન્જૂમન મુસ્લિમ શાહ બિરાદરી સૂરત જીલ્લા પ્રમુખ ફિરોજ શાહ બિલ્ડર અને સામાજિક કાર્યકર મોહમ્મદ રફિક જે દિવાન કિસ્મત (તારાપૂરે) આ કોરોના મહામારી ના ચાલતા કોઈ પણ પ્રકારના ભેદ-ભાવ કર્યા વગર દરેક જાતી અને ધર્મ નતેમજ દરેક સમાજ ના લોગો ની મદદ કરી અને તેમની જરૂરીયાતમંદો ની જરૂરીયાતો પુરી કરી તે બદલ તેમને ખાનવાદા એ જાનેમન જન્નતી, ખલીફાએ દિવાનગાન મદારી મૌલાના મૂલ્તાન શાહ દિવાન અને સિકન્દર શાહ દિવાને કરોના વોરીયર તરીકે ટ્રોફિ અને સમ્માનપત્ર આપી સમ્માનીત કર્યા. મુલતાન શાહ, સિકન્દર શાહ, મેં. રફિક હાજી જહુર શા દિવાન કિસ્મત સામાજિક કાર્યકર
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ