માનવ સેવા એ મોટી સેવા છે તેની સાચી ઓળખ પૂરી પાડવામાં હસીના બેન લાડકા પવિત્ર રમઝાન માસ નિમિત્તે સતત સેવાના કાર્યો કરી ઈદના દિવસે પણ દર્દીઓ કરી દુઆ મેળવતા હોય તેમ ઈદના દિવસે રાબેતા મુજબ મોરબી સરકારી હોસ્પિટલમાં હાજરી આપી સેવા કાર્ય કરવા માંડ્યા હતા હાલ કોરોના મહામારી અંતર્ગત સતત […]

રાજકોટ: સમગ્ર ગુજરાતમાં એક તરફ કોરોના એ હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે કુદરતી આપત્તિજનક આવેલા વાવાઝોડાથી રણવિસ્તાર દરિયા વિસ્તાર માં સરકારી અધિકારીઓ એલર્ટ થઈ લોકોને સ્થળાંતર કરી રહ્યા છે ત્યારે ગુજરાતના દરિયાઈ વિસ્તાર એવા વેરાવળ સોમનાથ બાલાચડી જામનગર સિક્કા ઓખા દ્વારકા નવલખી મુન્દ્રા કંડલા કચ્છ વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતમાં સરકારી […]

તળાજા,તા.૧૮ : કુદરતની ગતિ ન્યારી છે. તળાજામાં સાંજ ઢળ્યા બાદ એક તરફ વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું તો બીજી તરફ ઝૂંપડપટ્ટીમાં રહેતી મહિલાને ગઈકાલે જન્મેલ બેલડાની બે દીકરીઓને લઈ કયાં જવું તે મુશ્કેલ થઈ પડતાં નગરસેવક અને ચિફઓફિસરે માતા અને બંને નવજાત બાળકીને હોસ્પિટલમાં રહેવા તથા ભોજનની વ્યવસ્થા […]

“પ્રજા રક્ષક ફરજ ના ભાગે માનવ સેવા પુરી પાડી…” કાયદો વ્યવસ્થા ના રખેવાળ પોલીસ અધિકારીઓ ડી.જી્. થી કોસ્ટેબલ સુધીના પોલીસ અધિકારીઓ ફરજ ના ભાગે તત્પર રહ્યા છે જ્યારે કુદરતી આપત્તિજનક ઘટનાઓમાં પોતાના ને રામ ભરોસે છોડી પ્રજાના રક્ષક તરીકે ફરજ ના ભાગે સતત રાત-દિવસ રહે એજ પોલીસ છે જે હાલ […]

(ઈરફાનશા શાહમદાર) રાજકોટ: પોલીસ શબ્દ સાંભળતા જ નબળી દ્રષ્ટિના વિચારધારા લોકો ને પોલીસની માનવતા નો અનુભવ જાતે થાય ત્યારે ખબર પડે એ વાતને કોઈ શંકાને સ્થાન નથી હા આવું જ કંઈક જૂનાગઢમાં 2020 માં રિક્ષાચાલકોને લોક ડાઉન માં અનુભવ થયો હતો ત્યારે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ફરજની સાથે માનવતાની મહેક પૂરી […]

Breaking News

જસદણ ખાતે સેન્ડી કંપનીના ડિસ્ટ્રીબ્યુટર્સ એવા રઘુવીર ઈલેક્ટ્રીક દ્વારા વેપારી મિત્રોનું ભવ્ય સ્નેહમિલન યોજાયું…. ………………………………………….. જસદણ ખાતે સેન્ડી હોમ એપ્લાયન્સ કંપની. જે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની ખ્યાતનામો કંપનીમાની એક કંપની છે. જેમાં સેન્ડી કંપની દ્વારા એર કુલર, સીલીંગ ફેન, ઇન્ડક્શન, મિક્ચર, ટોસ્ટર, બ્લેન્ડર વગેરે જેવી વિશાળ શ્રેણીમાં ઈલેક્ટ્રીક આઈટમો બનાવતી કંપની છે અને આ કંપનીના જસદણ ડિસ્ટ્રીબ્યુટર્સ રઘુવીર ઇલેક્ટ્રીકસના માલિક રજનીભાઈ અંબાણી, જયદીપભાઈ અંબાણી, ધનવીન અંબાણી દ્વારા જસદણ ખાતે આવેલ શ્યામકુંજ હોલમાં જસદણ – વિછીયા તાલુકાના અને અન્ય તાલુકાના વિશાળ સંખ્યામાં વેપારી મિત્રો આવેલ હતા અને આ કંપનીના ફાઉન્ડર અને ચેરમેનશ્રી સરદાર હરિસિંહ અને કંપનીના કર્મચારીશ્રી મહેશભાઈ, ગોપાલસિંગ, હસમુખભાઈ, વિનુભાઈ હાજર રહ્યા હતા અને કંપની વિશે માહિતી અને માર્ગદર્શન આપેલું હતું. કંપનીના કાર્યક્રમો બાદ હાસ્ય કલાકાર ઉમેશ રાવ દ્વારા હાસ્યની રમઝટ બોલાવવામાં આવેલી હતી અને કંપનીના વિવિધ આઈટમોનું ડિસ્પ્લે રાખવામાં આવેલ હતું અને કાર્યક્રમના અંતે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મનીષભાઈ મજેઠીયા અને એડવોકેટ – પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ.