Nari Aawaj

News Website

. *વાવાઝોડામાં દરિયાઇ વિસ્તારમાંથી સ્થળાંતર થતા લોકો ની મદદમાં સરકારી અધિકારીઓ*

Views: 112
0 0
Spread the love

Read Time:1 Minute, 17 Second

રાજકોટ: સમગ્ર ગુજરાતમાં એક તરફ કોરોના એ હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે કુદરતી આપત્તિજનક આવેલા વાવાઝોડાથી રણવિસ્તાર દરિયા વિસ્તાર માં સરકારી અધિકારીઓ એલર્ટ થઈ લોકોને સ્થળાંતર કરી રહ્યા છે ત્યારે ગુજરાતના દરિયાઈ વિસ્તાર એવા વેરાવળ સોમનાથ બાલાચડી જામનગર સિક્કા ઓખા દ્વારકા નવલખી મુન્દ્રા કંડલા કચ્છ વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતમાં સરકારી અધિકારીઓ દ્વારા ફરજ ના ભાગે માનવતાની મહેક જોવા મળી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના એક દરિયા વિસ્તાર માં મુસ્લિમ બાળકો કુરાન શરીફ સાથે અન્ય સ્થળ પર સ્થળાંતર થતા નજરે પડે છે સરકારી અધિકારીઓ ફરજના ભાગે માનવતાની દ્રષ્ટિએ નાતજાતના ભેદભાવ વગર કુદરતી આપત્તિજનક કોરોના મહામારી અંતર્ગત અને વાવાઝોડામાં પ્રજાહિત કાર્યમાં જોવા મળી રહ્યા છે તસવીર રિપોર્ટ ઈરફાનશા શાહ મદાર રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love