“વટવા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિર યોજાયો હતો” અમદાવાદ ખાતે તાજેતરમાં જ તારીખ 31 1 2001 ને રવિવારના રોજ વટવા પોલીસ સ્ટેશન ખાતે થેલેસીમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ કોરોનાવાયરસ અંતર્ગત સાવચેતીના ભાગરૂપે સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારશ્રીની ગાઈડલાઈન્સ અનુસાર બ્લડ કેમ્પ […]
Month: January 2021
“ધાર્મિક ને ભાવેશ્વરી માતાજી એ આપ્યા આશીર્વાદ” મોરબી ખાતે રામધન આશ્રમ માં ગત તારીખ 29 1 2021 ના રોજ શુક્રવારે સોશિયલ ડિસ્ટન્સ સાથે કાલીકાનગર ના ભાલોડીયા પટેલ પરિવારની ક્યુટ પરી ધાર્મિક નો આઠમું જન્મદિવસ પિતા સંદીપભાઈ માતા રીપલ બેન સહિત દાદા-દાદી ભાઈ જેનીલ સત્ય સોશિયલ ડિસ્ટન્સ સાથે મોરબીના મહેન્દ્રનગર ખાતે […]
“રૂપિયા ૪૯ થી 199 રૂપિયા માં મનગમતી ડિઝાઇનમાં ઈન્ફોટેક કપડા ચંપલ બેગ મોજડી વિગેરે અધધ આઈટમ નો ખજાનો” મોરબી ખાતે જી.આઈ.ડી.સી મેઈન રોડ સનાળા રોડ નવા બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા પ્રસંગ હોલ માં તારીખ 30 1 2001 થી તારીખ 8 2 2021 સુધી 10 દિવસ નો સેલ ખુલ્લો મુકાયો છે […]
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ના ભણકારા વાગી રહ્યા ત્યારે ગુજરાતમાં સહુ પ્રથમ તમામ સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની તમામ સીટો પર આમ આદમી પાર્ટી લડવા જઇ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એક નવી શરૂઆત કરેલ છે હજુ ચૂંટણી અયોગ્ય દ્વારા ચૂંટણી જાહેર પણ નથી કરાઈ […]
વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે સંચાલન સંભાળતી સેફવે કન્સેસન્સ અને અશોકા બિલ્ડકોન ની ટીમ દ્વારા રાષ્ટ્રીય સડક સુરક્ષા માહ ની ઉજવણી રૂપે ઉદ્દઘાટન સમારોહ યોજાયો જેમાં ટોલ મેનેજર શ્રી રંજનકુમાર રાય, શ્રી દત્તાત્રેય સાત્પુતે, શ્રી ધરમાં સેલકે, ઈન્સીડેન્ટ ઓફીસર તેજસ છાટબાર, તેમજ રાજનસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યાં. વાહનચાલકો ને રોડ સેફ્ટી માટે […]
આજ રોજ તા. 30.01.2021 નેશનલ હાઇવે ઓથરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 32 માં રોડ સફેટી મંથ ની ઉજવણી કરવા માં આવી રહી છે તે અંતર્ગત NH-27 પર આવેલા સૂરજબારી ટોલ પ્લાઝા ના કર્મચરીઓ દ્વારા રોડ સેફેટી મંથ ની ઉજવણી કરવામાં આવી રહી છે અને રોડ પર થી પસાર થતા વાહન ચાલકો […]
“ક્ષત્રિય સમાજના એક જ પરિવારના પિતા અને બંને પુત્રો કોંગ્રેસ થી વિદાય કરી ભાજપ નો ખેસ પહેર્યો” મોરબી શહેર-જિલ્લામાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે પક્ષ પલટા ની પણ મોસમ ખીલી ઉઠી હોય તેમ જ વોર્ડ નંબર ત્રણ માં એક સાથે પાંચ વાગે જેટલા કોંગ્રેસી કાર્યકરો અગ્રણી […]
ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી સમગ્ર મોરબી પંથકમાં સમાજસેવા ના કાર્યો.થકી લોકપ્રિય ઇન્ડિયન લાયન્સ કલબ મોરબી ના પ્રમુખ શ્રી ભાવેશભાઈ દોશી ના આજરોજ ૨૭ જાન્યુઆરી ના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી અનાથાશ્રમ વૃદ્ધાશ્રમ ના વૃદ્ધોને ભોજન કરાવેલ હતું..આ પહેલા પણ કલબ દ્વારા તાજેતરમાં મકરસંક્રાંતિ ના તહેવારો નિમિતે રાહતદરે માત્ર રૂ.૧૦૦/માં […]
“ખિતાબ જીતી રાજકોટ જિલ્લાનું ગૌરવ વધાર્યુ” રાજકોટ: રાજકોટ ખાતે યોજાયેલ અંડર-16 લોન ટેનીસ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં રાજકોટની ધનવી કાલેએ ખિતાબ જીતી રાજકોટ જિલ્લાનું ગૌરવ વધારેલ છે. ગ્રીનવુડ સ્પોર્ટસ એકેડમી (જીએસએ) રેસકોર્ષ ખાતે અંડર-16 લોન ટેનીસ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં ભાવનગર, આણંદ, વડોદરા, રાજકોટ, સુરત ખાતેના ખેલાડીઓએ ભાગ લીધો હતો. […]
મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર ૧૩ નું સંપર્ક કાર્યાલય સતત સક્રિય રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ભરતભાઈ સામતભાઈ જાળીયા જેવો સતત ત્રણ ટ્રમ થી વોર્ડ નંબર 13 સતત ચૂંટણીમાં વિજય થયા છે જેથી કાઉન્સીલર તરીકે ખરા અર્થ એ પ્રજાના પ્રતિનિધિ તરીકેની ઓળખ પૂરી પાડી રહ્યા છે અને સેવાકીય કાર્યોમાં પણ […]