Nari Aawaj

News Website

*અંડર-16 લોન ટેનીસ ટુર્નામેન્ટના ફાઇનલમાં ધનવી કાલે વિજેતા*

Views: 126
0 0
Spread the love

Read Time:55 Second

“ખિતાબ જીતી રાજકોટ જિલ્લાનું ગૌરવ વધાર્યુ” રાજકોટ: રાજકોટ ખાતે યોજાયેલ અંડર-16 લોન ટેનીસ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં રાજકોટની ધનવી કાલેએ ખિતાબ જીતી રાજકોટ જિલ્લાનું ગૌરવ વધારેલ છે. ગ્રીનવુડ સ્પોર્ટસ એકેડમી (જીએસએ) રેસકોર્ષ ખાતે અંડર-16 લોન ટેનીસ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં ભાવનગર, આણંદ, વડોદરા, રાજકોટ, સુરત ખાતેના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં મહિલા ફાઇનલમાં રાજકોટના ધનવી કાલેએ ખિતાબ જીતી લીધો હતો. ધનવી કાલેએ આણંદની જાનકી પટેલને 6/4, 6/1થી હરાવીને રાજકોટનું નામ રોશન કરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love