Nari Aawaj

News Website

ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી

Views: 96
0 0
Spread the love

Read Time:1 Minute, 16 Second

ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી

સમગ્ર મોરબી પંથકમાં સમાજસેવા ના કાર્યો.થકી લોકપ્રિય ઇન્ડિયન લાયન્સ કલબ મોરબી ના પ્રમુખ શ્રી ભાવેશભાઈ દોશી ના આજરોજ ૨૭ જાન્યુઆરી ના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી અનાથાશ્રમ વૃદ્ધાશ્રમ ના વૃદ્ધોને ભોજન કરાવેલ હતું..આ પહેલા પણ કલબ દ્વારા તાજેતરમાં મકરસંક્રાંતિ ના તહેવારો નિમિતે રાહતદરે માત્ર રૂ.૧૦૦/માં ૧ કિલો ચીક્કી તેવી કુલ ૪૧૨૮ કિલો ચીક્કી નું વિતરણ કરાયેલ આ વિતરણ સમગ્ર મોરબી ના લોકો માટે ઓપન રાખવામાં આવેલું…આમ કોરોના ને કારણે નાના માણસો ને રોજીરોટીમાં પડેલ મુશ્કેલી ના કારણે નાના લોકો પણ તહેવારો સારી રીતે ઉજવી શકે તેવા શુભ હેતુ ને ધ્યાને લીધેલ હતું…આમ સમાજ ઉપયોગી કાર્યો થકી કલબ ના તમામ સભ્યો ના સાથ સહકાર થકી કાર્યો થઈ રહ્યા છે…..તેવું જણાવાયેલ છે..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love