Nari Aawaj

News Website

*મોરબી સામાકાંઠા વિસ્તારમાં કેબલ કનેક્શન જૂથ એ કોંગ્રેસમાંથી કનેક્શન કાઢી ભાજપમાં જોડાણ કર્યું!!!*

Views: 94
0 0
Spread the love

Read Time:2 Minute, 36 Second

“ક્ષત્રિય સમાજના એક જ પરિવારના પિતા અને બંને પુત્રો કોંગ્રેસ થી વિદાય કરી ભાજપ નો ખેસ પહેર્યો” મોરબી શહેર-જિલ્લામાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે પક્ષ પલટા ની પણ મોસમ ખીલી ઉઠી હોય તેમ જ વોર્ડ નંબર ત્રણ માં એક સાથે પાંચ વાગે જેટલા કોંગ્રેસી કાર્યકરો અગ્રણી નેતાઓ ભાજપનો ખેસ પહેરી ને કોંગ્રેસથી બાય બાય કર્યું છે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે ગત તારીખ ૨૯- ૧-૨૦૨૧ ના રોજ મોરબી ના સમાચાર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ત્રણ માં મોરબી માળીયા મત વિસ્તારના ધારાસભ્ય અને ભાજપ જીલ્લા મહામંત્રી સહિતના અગ્રણીઓ આગેવાનો હસ્તે એકસાથે 35 વ્યક્તિઓએ ભાજપમાં પ્રવેશ કર્યો છે જેમાં મોરબી બે સામાકાંઠા વિસ્તારમાં કેબલ કનેક્શન નું જૂથ ના રાજભા જાડેજા ( ડીસ વાળા) અને તેમના પુત્ર શક્તિસિંહ જાડેજા બીજા પુત્ર જયુભા જાડેજા સહિત દવેભાઈ ડીશ વાળા ગુણુભાઇ ડીશ વાળા સહિત કેબલ કનેક્શન જૂથના કોંગ્રેસી કાર્યકરો સહિત રીટાયર્ડ પોલીસ જમાદાર મહિપતસિંહ અને મુસ્લિમ બિલ્લાલભાઈ સહિત શિવરાજ સિંહ જાડેજા તેમજ તેમના ભાઈ મુળરાજ સિંહ જાડેજા વિગેરે મળી કુલ 35 વ્યક્તિઓએ ભારતીય જનતા પાર્ટીના ભાજપનો ખેસ પહેરી લીધેલ હોવાથી મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ત્રણ માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે ઠંડીના માહોલમાં મોરબી માળીયા મત વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને પૂર્વ કાઉન્સિલર ભાજપ જીલ્લા મહામંત્રી જયરાજસિંહ જાડેજા ની આગેવાની માં મોરબી ૨ સામાકાઠા વિસ્તારોમાં કેસરી યા રંગો થી રંગાઈ હોય તેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે જોવા મળી રહ્યો છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love