જામનગરમાં ગરીબોની ગુજરી બજાર જે દર રવિવારે જીવન જરૂરિયાત સમાન સામગ્રી કપડા બુટ ચંપલ વાસણો ફળ ફ્રૂટ બકાલા વગેરે નું મધ્યમ ગરીબ વ્યક્તિઓ બજાર એટલે ગુજરી બજાર જે જામનગરના વિક્ટોરિયા પુલ હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી ભરાય છે જ્યાં આજે પણ તેવી રીતે ભાર ભીડ ગીરદી કોરોનાવાયરસ અંતર્ગત મા મંદીના માહોલમાં […]

મે.પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ સાહેબ મહેસાણા નાઓએ આજરોજ ક.૧૭/૦૦ થી ક.૨૦/૦૦ સુધી પ્રોહી ડ્રાઇવ રાખવામાં આવેલ જે અતર્ગત શ્રી એમ.બી.વ્યાસ સા નાયબ પોલીસ અધિક્ષક વિસનગર વિભાગ વિસનગર નાઓની સુચના અનુસાર અમો પો.ઇન્સ શ્રી પી.કે.પ્રજાપતી તથા એ.એસ.આઇ રણજીતસીંહ પીથુજી બ.નં-૫૬૮ તથા અ.પો.કો વનવીરસિંહ લાલસિંહ બ.નં.૦૭૨૩ તથા અ.પો.કો નરેન્દ્રકુમાર જેઠાભાઇ બનં.૭૯૧ […]

અ. મ્યૂ. કોરપોરેશન ના વ્હીલ ડોઝર મશીન દ્વારા માનનીય હોમ મિનિસ્ટર શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ ના માર્ગદશૅન હેઠળ રામોલ હાથીજણ વોડૅ ભાજપ ટીમ વોડૅ પ્રમૂખ સચિવ કોરપોરેટર ના સહયોગ થી આ કામગીરી ચોમાસા મા કોઝવે પૂલ ચાલૂ રહે તે માટે આ આગોતરી કામગીરી હાથ ધરવામા અવી છે હાલ નરેશભાઇ રાજપૂત […]

વંથલી ફોઝદાર નું સસ્પેન્સન રદ કરવા મુસ્લિમ સમાજ ની માંગ : રાજ્ય નાં મુખ્યમંત્રી ને પાઠવ્યું આવેદનપત્ર વંથલી વંથલી પોલીસ મથકે ફરઝ બજાવતા પી એસ આઈ એન.બી.ચૌહાણ ની ફરઝ નિષ્ઠા અને કાર્યદક્ષતા નાં પગલે ટુંકાગાળા માં લોકપ્રિય બન્યા હતા છેલ્લા એક વર્ષ માં આ અધિકારી ની નિષ્ઠાપૂર્વક ની ફરઝ ને […]

આરીફ દિવાન દ્વારા મોરબી તાલુકા પો.સ્ટે. અમોત રજી.નંબર-૭૯/૨૦૨૦ સી.આર.પી.સી. કલમ-૧૭૪ મુજબના કામે મરણ જનાર કોઇ અજાણ્યો પુરૂષ ઉવ. આશરે ૬૦ થી ૬૫ વાળાની નિચેના ફોટાઓમા જણાવેલ પુરૂષની લાશ તા.૨૦/૦૬૨૦૨૦ ના સાંજના સાતેક વાગ્યા વખતે મોરબી તાલુકાના પીપળી ગામે પાણીના ટાંકા પાસે મોરબી થી જેતપર જવાના રોડની કિનારી નિચેથી મળી આવેલ […]

વાંકાનેર તાલુકા ખીજડીયા ગામ માં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે તેવી ફરિયાદ સ્થાનિક લોકોએ સરપંચ સમક્ષ અવારનવાર કરી છે છતાં તે અંગે ખીજડીયા ગામના સરપંચ આંખ આડા કાન કર્યા હોય તેમ ગામજનોએ મીડિયા સમક્ષ પોતાની વેદના રજૂ કરી છે જેમાં જણાવેલ વિગત એવી છે કે છેલ્લા એક વર્ષથી મુખ્ય માર્ગ એવા […]

“એડવોકેટ જે ડી સોલંકી ની દલીલો સાંભળી 10 હજારના જામીન મંજૂર” મોરબી: મોરબી તાલુકા પોલીસની હદમાં આવેલા ઉટબેટ ગામના જમાલ સિદ્દીક ભાઈ રાઠોડ નામના શખ્સને ગત તારીખ 18 6 2020 ના રોજ તાલુકા પોલીસે જામનગરીબંદૂક સાથે ઝડપી પાડેલ અને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજુ કરતા આરોપી જમાલભાઈ સિદ્દીક ભાઈ ના વકીલ […]

સામાજીક એકતા જાગૃતિ મિશન ની પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક ગાંધીનગર મુકામે યોજાઈ..!!* વ્યવસ્થા પરીવર્તન ના ઉદ્દેશ્ય સાથે સામાજીક એકતા જાગૃતિ મિશન દેશ ના ઘણાં રાજ્યો માં કામ કરે છે. આજ રોજ સર્કીટ હાઉસ ગાંધીનગર મુકામે સામાજીક એકતા જાગૃતિ મિશન ની ગુજરાત પ્રદેશ ની કારોબારી સમિતિ ની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ […]

કેશોદ: કેશોદના અગતરાય રોડ પર આવેલા બાયપાસ પાસે માણેકવાડા ગામના રામભાઈ નાગદાનભાઈ પાચલીયા ને અજાણ્યા વાહનચાલકે ઠોકર મારી નાસી જતાં ઈજાગ્રસ્ત આઘેડને ૧૦૮ દ્વારા કેશોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરવાનાં હોય સરકારી એમ્બ્યુલન્સ નો ડ્રાઈવર વીસેક મિનિટ સુધી હાજર ન […]

કોવિડ_૧૯(કોરોના) ની વૈશ્વિક મહામારી મા આપના સવારથી કે પરિવાર ની ચિંતા કર્યા વિના આ લડાઈ માટે પ્રત્યક્ષ રીતે રાષ્ટ્રીયહિત માટે સેવા, સમય, યોગદાન આપ્યું, તે રાષ્ટ્ર સેવા મા આપના અમુલ્ય યોગદાન બદલ હાડગુડ સરપંચ દિવાન રજીયા બાનુ અને મ.રફિક જે દિવાન કિસ્મત તારાપુર સામાજિક કાર્યકર, પત્રકાર ને મધ્ય ગુજરાત ચરોતર […]

Breaking News

જસદણ ખાતે સેન્ડી કંપનીના ડિસ્ટ્રીબ્યુટર્સ એવા રઘુવીર ઈલેક્ટ્રીક દ્વારા વેપારી મિત્રોનું ભવ્ય સ્નેહમિલન યોજાયું…. ………………………………………….. જસદણ ખાતે સેન્ડી હોમ એપ્લાયન્સ કંપની. જે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની ખ્યાતનામો કંપનીમાની એક કંપની છે. જેમાં સેન્ડી કંપની દ્વારા એર કુલર, સીલીંગ ફેન, ઇન્ડક્શન, મિક્ચર, ટોસ્ટર, બ્લેન્ડર વગેરે જેવી વિશાળ શ્રેણીમાં ઈલેક્ટ્રીક આઈટમો બનાવતી કંપની છે અને આ કંપનીના જસદણ ડિસ્ટ્રીબ્યુટર્સ રઘુવીર ઇલેક્ટ્રીકસના માલિક રજનીભાઈ અંબાણી, જયદીપભાઈ અંબાણી, ધનવીન અંબાણી દ્વારા જસદણ ખાતે આવેલ શ્યામકુંજ હોલમાં જસદણ – વિછીયા તાલુકાના અને અન્ય તાલુકાના વિશાળ સંખ્યામાં વેપારી મિત્રો આવેલ હતા અને આ કંપનીના ફાઉન્ડર અને ચેરમેનશ્રી સરદાર હરિસિંહ અને કંપનીના કર્મચારીશ્રી મહેશભાઈ, ગોપાલસિંગ, હસમુખભાઈ, વિનુભાઈ હાજર રહ્યા હતા અને કંપની વિશે માહિતી અને માર્ગદર્શન આપેલું હતું. કંપનીના કાર્યક્રમો બાદ હાસ્ય કલાકાર ઉમેશ રાવ દ્વારા હાસ્યની રમઝટ બોલાવવામાં આવેલી હતી અને કંપનીના વિવિધ આઈટમોનું ડિસ્પ્લે રાખવામાં આવેલ હતું અને કાર્યક્રમના અંતે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મનીષભાઈ મજેઠીયા અને એડવોકેટ – પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ.