“એડવોકેટ જે ડી સોલંકી ની દલીલો સાંભળી 10 હજારના જામીન મંજૂર” મોરબી: મોરબી તાલુકા પોલીસની હદમાં આવેલા ઉટબેટ ગામના જમાલ સિદ્દીક ભાઈ રાઠોડ નામના શખ્સને ગત તારીખ 18 6 2020 ના રોજ તાલુકા પોલીસે જામનગરીબંદૂક સાથે ઝડપી પાડેલ અને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજુ કરતા આરોપી જમાલભાઈ સિદ્દીક ભાઈ ના વકીલ જે ડી સોલંકી કાયદાની પરી ભાષામાં દલીલો કરી જામીન મુક્ત કરવા અપીલ કરી હતી નામદાર કોર્ટ ના ન્યાયાધીશ એ વકીલની દલીલો સાંભળી રિમાન્ડ નામંજૂર કરી રૂપિયા દસ હજારના જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે આ કેસની કાયદાકીય દલીલો મા એડવોકેટ જે ડી સોલંકી અને હરેશભાઈ વાંઝા રોકાયા હતા
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ