વાંકાનેર હસનપર ગામ ખાતે તારીખ 21 6 2021 થી 30 6 2021 સુધી નવ દિવસનો સરકાર દ્વારા વેક્સિન કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં પ્રથમ દિવસે ૭૦ વ્યક્તિઓ વ્યક્તિ ની રસી મુકાવી છે જેમાં હસનપુર પ્રાથમિક સરકારી શાળા ખાતે આ કાર્યક્રમમાં ફરજ ના ભાગે સેવા પૂરી પાડતા phc દલડી શાખાના સબ […]

મોરબી માં વર્ષો થયા હાજીપીર પદયાત્રીઓ માટે કેમ્પ કરી ને પદયાત્રીઓ ને સેવા પૂરી પાડતી હાજીપીર સેવા સમિતિ દ્વારા હાલ છેલ્લા પાંચ વર્ષ થી સુકુન હોસ્પિટલ નું સંચાલન કરવામા આવી રહ્યું છે. જેમાં લેબોરેટરી ની સુવિધા ન હતી અને દર્દીઓ ને રિપોર્ટ કરવા માટે દૂર સુધી રિપોર્ટ કરવા જવું પડતું […]

આગામી વિધાનસભા ચૂંટણી ને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી પ્રમુખ ગોપાલ ઇટલીયા દ્વારા બદલશે ગુજરાત 2022 ના નારા સાથે સમગ્ર ગુજરાતમાં સદસ્યો જોડો અભિયાન શરૂ કરેલ જેના ભાગ રૂપે મોરબી જિલ્લા માં પણ આજે આમ આદમી પાર્ટીમાં કાર્યકરોને આવકારવામાં આવેલ. તાજેતરમાં મોરબી શહેર કાર્યાલય ખાતે યુવાનોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત […]

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર સતત રાત-દિવસ વાહનોની અવર જવર રહી છે ત્યારે ટ્રાફિક સેન્સનો અભાવ હોય તેમ છાશવારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતાં હોય છે અને ઘણીવાર નાના મોટા અકસ્માતો પણ આ માર્ગ પર થતા હોય છે છતાં ટ્રાફિક પોલીસ કે જિલ્લા ટ્રાફિક પોલીસ સરકારી પરિપત્રો અને અમલ કરાવવામાં અને ફિક્સ […]

“૧૫૦થી૨૦૦ જેટલા ડોક્ટરો વિરોધ પ્રદર્શનમાં જોડાઈને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું” મેડીકલ એસોસિએશન દિલ્હી હેડ કોટર દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલ અંતર્ગત મોરબી ખાતે તારીખ 18 6 2021 ના રોજ ડોક્ટર હોય રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાઇ ને વિરોધ પ્રદર્શન કર્યું છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે મોરબી ખાતે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈ.એમ.એ.) […]

“૧૫૦થી૨૦૦ જેટલા ડોક્ટરો વિરોધ પ્રદર્શનમાં જોડાઈને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું” મેડીકલ એસોસિએશન દિલ્હી હેડ કોટર દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલ અંતર્ગત મોરબી ખાતે તારીખ 18 6 2021 ના રોજ ડોક્ટર હોય રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાઇ ને વિરોધ પ્રદર્શન કર્યું છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે મોરબી ખાતે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈ.એમ.એ.) […]

“બાળરાજા ને મજા ખેડૂતો એ કરી વાવણી શરૂઆત…” (આરીફ દિવાન ) મોરબી: અમદાવાદ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માં મેઘરાજા ની મોસમ ના વરસાદ એન્ટ્રી થતા બાળ રાજાઓમાં આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ખેડૂતોએ વાવણી ની શરૂઆત કરી દીધી મોસમનો પ્રથમ વરસાદ થી ભાવનગર ગારીયાધાર મોડાસા બાબરા વિછીયા વિગેરે સહિત અમદાવાદ […]

સરકારની ગોચરની જમીનો પર ખાનગી કંપનીઓ દ્વારા દબાણો કરી રહ્યાની વ્યાપક ફરિયાદો છતાં તંત્ર તંત્ર આંખ આડા કાન કરે છે…? જમીન ભૂમાફિયાઓ ને સીધાદોર કરવા માટે કડક કાયદાનો પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે જેનો અમલ કરવામાં તંત્ર વાહકો નિષ્ફળ નીવડતા હોય તેમ મોટાભાગના લોકો અનુભવી રહ્યા છે હજારોની […]

રાજકોટના વિવિધ વિસ્તારોમાં સતત ગંદકી દુર્ગંધ ધારી વિસ્તારો બન્યા હોય તેમ તસવીરો તંત્રની પોલ ખોલી રહી છે સ્વચ્છતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવતા ચુટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ ને ખબર છે કે ગુજરાતના મુખ્યમંત્રી નું વતન રાજકોટ છે એના જ વતનમાં ગંદકી એ તંત્રની બેદરકારી કે ચુટાયેલા કોર્પોરેટર નગરસેવકોની બેદરકારી… […]

રંગીલા રાજકોટમાં ગંદકી સ્વચ્છતા અભિયાન ની પોલ ખોલી!: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાજકોટ ના હોય એવા રાજકોટમાં ગંદકી!!! રાજકોટ સહિત ગુજરાતના મોટાભાગના મહાનગરપાલિકા ખાતે કેસરિયો લહેરાયો છે અને વિકાસના વટાણા વેરાઈ તે મહાનગરપાલિકાઓમાં પ્રજાલક્ષી કાર્યો માં નિષ્ફળ નીવડયા હોય તેમ અખબારોના સમાચાર બને છે જેના અનુસંધાને વોર્ડ નંબર 11 માં રંગીલા […]

Breaking News

જસદણ ખાતે સેન્ડી કંપનીના ડિસ્ટ્રીબ્યુટર્સ એવા રઘુવીર ઈલેક્ટ્રીક દ્વારા વેપારી મિત્રોનું ભવ્ય સ્નેહમિલન યોજાયું…. ………………………………………….. જસદણ ખાતે સેન્ડી હોમ એપ્લાયન્સ કંપની. જે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની ખ્યાતનામો કંપનીમાની એક કંપની છે. જેમાં સેન્ડી કંપની દ્વારા એર કુલર, સીલીંગ ફેન, ઇન્ડક્શન, મિક્ચર, ટોસ્ટર, બ્લેન્ડર વગેરે જેવી વિશાળ શ્રેણીમાં ઈલેક્ટ્રીક આઈટમો બનાવતી કંપની છે અને આ કંપનીના જસદણ ડિસ્ટ્રીબ્યુટર્સ રઘુવીર ઇલેક્ટ્રીકસના માલિક રજનીભાઈ અંબાણી, જયદીપભાઈ અંબાણી, ધનવીન અંબાણી દ્વારા જસદણ ખાતે આવેલ શ્યામકુંજ હોલમાં જસદણ – વિછીયા તાલુકાના અને અન્ય તાલુકાના વિશાળ સંખ્યામાં વેપારી મિત્રો આવેલ હતા અને આ કંપનીના ફાઉન્ડર અને ચેરમેનશ્રી સરદાર હરિસિંહ અને કંપનીના કર્મચારીશ્રી મહેશભાઈ, ગોપાલસિંગ, હસમુખભાઈ, વિનુભાઈ હાજર રહ્યા હતા અને કંપની વિશે માહિતી અને માર્ગદર્શન આપેલું હતું. કંપનીના કાર્યક્રમો બાદ હાસ્ય કલાકાર ઉમેશ રાવ દ્વારા હાસ્યની રમઝટ બોલાવવામાં આવેલી હતી અને કંપનીના વિવિધ આઈટમોનું ડિસ્પ્લે રાખવામાં આવેલ હતું અને કાર્યક્રમના અંતે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મનીષભાઈ મજેઠીયા અને એડવોકેટ – પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ.