Nari Aawaj

News Website

*વાંકાનેર હસનપર ગામે વેક્સિન કેમ્પનો પ્રથમ દિવસે 70 લોકોએ લાભ લીધો*

Views: 110
0 0
Spread the love

Read Time:47 Second

વાંકાનેર હસનપર ગામ ખાતે તારીખ 21 6 2021 થી 30 6 2021 સુધી નવ દિવસનો સરકાર દ્વારા વેક્સિન કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં પ્રથમ દિવસે ૭૦ વ્યક્તિઓ વ્યક્તિ ની રસી મુકાવી છે જેમાં હસનપુર પ્રાથમિક સરકારી શાળા ખાતે આ કાર્યક્રમમાં ફરજ ના ભાગે સેવા પૂરી પાડતા phc દલડી શાખાના સબ સેન્ટર હસનપર ના બાદી મુનીરા અહમદ ભાઈ અંકુરભાઇ પરમાર તેમજ કડીવાર મોહીબ રજા સહિતના સ્ટાફ અજયભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ આ કેમ્પને સફળ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love