મોરબી માળીયા મત વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આજરોજ તારીખ 28 11 2020 ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ અધિકારીઓ સાથે સંપર્ક કર્યો હોય જેથી સમગ્ર મોરબી માળીયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સ સાથે મોરબી અને માળિયા મિયાણા […]
Month: November 2020
સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશભરમાં સંવિધાનની 71 મી રાષ્ટ્રીય સંવિધાન નિમિત્તે કાર્યક્રમો યોજાયા હતા વર્તમાન સમય માં સંવિધાન નું મહત્વ એ વિષય પર સમતા ફોઉન્ડેશન-મોરબી દ્વારા વર્ચ્યુલ વકૃત્વ સ્પર્ધા આયોજન કરેલ હતું તેના ઇનામ વિતરણ કાર્યક્રમ માં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ગીરીશભાઈ સરૈયા સાહેબે ખાસ ઉપસ્થિતિ આપી વિજેતાઓ ને […]
(નારી આવાઝ) અમદાવાદ: તાજેતરમાં ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય સંસ્થા દેવભૂમિ દ્વારકાના જિલ્લાના ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા જુનાગઢ જિલ્લાના મેખડી ગામ ખાતે મહેર સમાજની બાળ કલાકાર ગુજરાતના સુપ્રસિદ્ધ એક્ટર દીકરીઓ આરુષી વીરમભાઈ ઓડેદરા અને એક્ટર આરાધ્યા વીરમભાઈ ઓડેદરાને લોહાણા સમાજના ગૌરવવંતા B. Ed. In Music અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયાના વરદ […]
“સમગ્ર મોરબી શહેર જિલ્લામાં માનવતાનું ઉદાહરણ પુરૂં પાડતા હસીના બેન લાડકા” મોરબી: મોરબી શહેર જિલ્લામાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરનાર નામી-અનામી સંસ્થાઓ ની સેવાઓ સતત રહી છે ત્યારે સેવાકીય સંસ્થા ના બેનર વગર માનવતાની જ્યોત જગાવનાર એક મુસ્લિમ મહિલા હસીના બેન લડકા ની સેવાકીય પ્રવૃત્તિ નો ટૂંકો પરિચય મોટો પ્રકાશ […]
વાંકાનેર ના આરીફ ખાન અયુબખાન પઠાણની દીકરી તમન્ના નો આજે ત્રીજો જન્મદિવસ હોવાથી ખાન પરિવારના સગા સંબંધી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ક્યુટ તમન્ના પોતાની મીઠી વાણીથી માતા-પિતાને વાલી વાલી હેત વર્ષા કરી રહી છે પિતા આરીફખાન કેક કાપી નાની ઢીંગલી તમન્નાની જન્મદિનની ઉત્સાહમાં આજરોજ તારીખ 20 11 2020 ના રોજ […]
મોરબી શહેર-જિલ્લામાં દીપાવલીનો તહેવાર નિમિત્તે નાના રેકડી ગલા ફેરિયાઓને તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે ધંધો વેપાર કરવા આપવા ભાજપ જિલ્લા પ્રમુખ રવજીભાઈ ગડરા ની લાગણી અને માંગણી રહી છે મોરબી શહેર જિલ્લામાં હાલ લોક ડાઉન જે તે સમયે હોવાથી ધંધા-રોજગારમાં નાના ફળીયા લારી-ગલ્લા અને ફટાકડાના સ્ટોલ ધારકો ને દીપાવલીનો તહેવાર […]