મોરબી શહેર-જિલ્લામાં દીપાવલીનો તહેવાર નિમિત્તે નાના રેકડી ગલા ફેરિયાઓને તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે ધંધો વેપાર કરવા આપવા ભાજપ જિલ્લા પ્રમુખ રવજીભાઈ ગડરા ની લાગણી અને માંગણી રહી છે મોરબી શહેર જિલ્લામાં હાલ લોક ડાઉન જે તે સમયે હોવાથી ધંધા-રોજગારમાં નાના ફળીયા લારી-ગલ્લા અને ફટાકડાના સ્ટોલ ધારકો ને દીપાવલીનો તહેવાર નિમિત્તે ધંધો રોજગાર કરવા આજે તંત્ર દ્વારા ખોટી પરેશાનીના કરવા મનાવતા ના ભાગરૂપે મોરબી શહેર જિલ્લામાં નાના ધંધા વેપારી રોજગારની કોરોનાવાયરસ અંતર્ગત મોટાભાગનું લોક ડાઉન ખુલી ગયું છે ત્યારે મોરબી શહેર જિલ્લામાં વાર-તહેવારે સીઝન ધંધો કરતા નાના મધ્યમ વર્ગના લારી-ગલ્લા ફેરિયાઓને તંત્ર દ્વારા પ્રોત્સાહિત કરી ધંધો-રોજગાર કરવા આપવા માટે ભારતીય જનતા પાર્ટીના માજી જિલ્લા પ્રમુખ રવજીભાઈ ઘટાડાએ લાગણી વ્યકત કરી છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ