[27/10, 8:15 AM] સુનિલભાઈ બ્રહ્મભટ્ટ: મહેસાણા જીલ્લો આજ રોજ ૨૭/૧૦/૨૦૨૦ ના સવારના ક. ૦૬/૩૦ વાગે પોલીસ સંભારણા વીક ના ઉજવણીના ભાગ રૂપે “ એકતા દોડ “ ને આયોજન થયું.
Sp સાહેબ શ્રી પાર્થ રાજ શિંહ ગોહિલ તથા સાંસદ જુગલજી લોખંડવાલા. આશા બેન પટેલ ઊંઝા. તથા નગરપાલિકા પ્રમુખ નવીનભાઈ પરમાર અન્ય મહેમાનો હાજરી આપી હતી. મોટી સંખ્યા મોં પોલીસ પરિવાર મહેસાણા જિલ્લા એ ભાગ લીધો સુનિલભાઈ બ્રહ્મભટ્ટ: રિપોર્ટર – સુનિલભાઈ અમદાવાદ
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ