જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે જે લોકોએ રકતદાન કેમ્પનું આયોજન કર્યુ છે એમનું પાટીદાર શૈક્ષણિક ભવન ના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું અને સ્મૃતિ સ્વરૂપે એમની તસવીર અર્પણ કરવામાં આવી*આજે જસદણ નવા માર્કેટિંગ યાર્ડ ખાતે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઇ રાદડીયા ની બીજી પુણ્યતિથિ નિમિત્તે એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં […]
Month: July 2021
આ કેસની હકીકત જોતા વિછીયા પી.જી.વી.સી.એલ. દ્વારા અજમેર-ગામ, છાછીયા- ગામ, અને ઓરી-ગામ, આમ ત્રણેય ગામના એક એક વ્યક્તિ ઉપર વિંછીયા પી.જી.વી.સી.એલ.ની લેણી રકમ ઘણા સમયથી બાકી હતી અને વીંછીયા-નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જે.વી.અઢિયા સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા […]
મોરબીમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ તરીકે જાણીતી બનેલી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા તાજેતરમાં અલગ અલગ વિભાગોમાં સેવા બજાવી મોરબી નું નામ રોશન કરનાર પંચરત્ન સેવાધારી ઓનું સન્માન કરવાનો કાર્યક્રમ ખાતે યોજાયો હતો. જે સન્માન સમારોહમાં હસીનાબેન બશીરભાઈ લંધા, ટી ડી પટેલ, તેજસભાઈ એમ બારા. સંજયભાઈ મહિપતલાલ શેઠ અને હિતેશભાઈ બાબુલાલ […]
વાંકાનેર તાલુકાના દિઘડિયા ગામના મિત્ર સ્વભાવના મોમીન મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજમાં લોકચાહના ધરાવતા દીઘલીયા ગામના સરપંચ રસુલભાઇ ખોરજીયા નો આજે જન્મદિવસ તારીખ 15 7 2021 ના રોજ જન્મદિવસ નિમિત્તે વકીલો ડોક્ટર પત્રકાર પોલીસ સહિત રાજકીય નેતાઓ કાર્યકરો દિધલીયા ગામના સરપંચ રસુલભાઇ ખોરજીયા ને જન્મદિવસની શુભેચ્છા અભિનંદન મોબાઈલના માધ્યમથી પાઠવી […]
મોરબી શહેરમાં ઘરનું ઘર યોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૬૮૦ જેટલા કોટર ફાળવવામાં આવ્યા છે જેમાં ૧૬ જેટલા કોટર મેળવનાર શખ્સોએ ભાડે આપ્યા હોય તેની સામે તંત્રએ લાલ આંખ કરતા મોરબીમાં ખળભળાટ વ્યાપી ગયો છે મોરબી ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના કોટર ના મકાન લાભાર્થીઓ એ ભાડે આપી દેતા […]
ગુજરાતમાં માત્ર દારૂબંધી કાગળો પર જ હોય તેમ મોટાભાગની ઘટનાઓમાં દેશી અંગ્રેજી દારૂ ને પોલીસ તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવી રહ્યો હોય છે ત્યારે ગુજરાતના સુરત શહેરમાં આપના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ એવા કોર્પોરેટર મતદાર પ્રજાને સાથે રાખીને જનતા રેડ કરી દેતા દારૂના વિક્રેતાઓમાં ખળભળાટ વ્યાપી ગયો હતો પ્રજાના વિવિધ પ્રશ્નોની […]
ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામમાં ભ્રષ્ટાચારની મહેકાવી હોય તેમ સ્થાનિક ગ્રામજનો દ્વારા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કક્ષાના અધિકારીઓને નાના માંઢા ગામની મોટી ફરિયાદ એટલે કે ભ્રષ્ટાચાર જેવી રાવ કરી છે જેમાં પ્રજાહિત કાર્યમાં ભ્રષ્ટાચાર થતો હોય તેવી લેખિતમાં રાવ કરી તપાસની માગણી કરી છે સંતોષકારક તપાસ નહીં થાય તો ગાંધીજી […]
ગુજરાતમાં માત્ર ને માત્ર વિકાસ કાગળ પર થતો હોય તેમ ગુજરાતની મોટાભાગની પ્રજા મહેસુસ કરી રહી છે ત્યારે ગુજરાતના ઉદ્યોગ નગરી એવા મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા પ્રજાની પીડા માં રાહત થાય તેવા કાર્યમાં સતત નિષ્ફળ નિવડયુ હોય તેમ મોરબી જિલ્લાના હળવદ આરોગ્ય કેન્દ્રમાં લોકોને મેડિકલ સારવાર આપવામાં જાણે […]