Nari Aawaj

News Website

*મોરબીમાં લ્યો કરો વાત પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ના 16 કોટર ભાડે આપનાર સામે તંત્રએ પાઠવી નોટિસ*

Views: 118
0 0
Spread the love

Read Time:1 Minute, 29 Second

મોરબી શહેરમાં ઘરનું ઘર યોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૬૮૦ જેટલા કોટર ફાળવવામાં આવ્યા છે જેમાં ૧૬ જેટલા કોટર મેળવનાર શખ્સોએ ભાડે આપ્યા હોય તેની સામે તંત્રએ લાલ આંખ કરતા મોરબીમાં ખળભળાટ વ્યાપી ગયો છે મોરબી ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના કોટર ના મકાન લાભાર્થીઓ એ ભાડે આપી દેતા ઘરનું ઘર ધારકોને પાલિકા તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જરૂરત મંદ મધ્યમ વર્ગના લોકોને ઘરના ઘરની યોજનામાં સમાવેશ કરી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનનો ફાળવવામાં આવ્યા હતા જેમાં ૧૬ જેટલા મકાન ધારકોએ ભાડે મકાન આપી દેતા પાલિકા તંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેથી સાત દિવસના સમયગાળામાં દંડની રકમ અને ઘરના ઘર માં રહેવાની જાય તો તંત્ર દ્વારા મકાન કબજે કરવાની નોટિસ પાટિયા નું જાણવા મળ્યું છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love