ખેડા જિલ્લામાં શારીરિક શોષણના બનાવો વધી રહ્યા છે. આજે ડાકોર પોલીસ મથકે વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોધાઈ છે. જેમાં ડાકોરના શખસ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું છે. પરિણીતાના બિભિત્સ ફોટા પાડી ફોટા ડિલિટ કરવાના બહાને 4થી વધુ વખત હોટલની રૂમમાં લઇ જઈ તેમજ પિયરમાં પહોચેલી પરિણીતા સાથે આ શખસે દુષ્કર્મ આચર્યું […]
News
Surat City: આજે વહેલી સવારે રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી લક્ઝરી બસને સુરતના કોસંબા નજીક અકસ્માત નડ્યો હતો. આ બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકતાં સમગ્ર માર્ગ મુસાફરોની ચીસાચીસથી થરથરી ઊઠ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બસના પતરાં ચીરીને 40 જેટલા મુસાફરોને સહી […]
IPLમાં આજરોજ નવી ટીમની જાહેરાત થવા જઈ રહી છે. તે સાથે જ 2022થી 2 નવી ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જોડાવા જઈ રહી છે. IPLની ત્રીજી સિઝનમાં 10 ટીમે ભાગ લીધો હતો. એ સમયે કોચી ટસ્કર કેરલા અને પુણે વોરિયર્સ નામની ફ્રેન્ચાઈઝી જોડાઈ હતી. તેવામાં હવે બે નવી ટીમો કયા શહેરની […]
“મુતક ની માતા જખમી હાલતમાં હોસ્પિટલમાં સારવાર મેળવી છે” રાજકોટ અહીં રેલવે સ્ટેશન પાછળ આવેલા રોકડિયા પરા માં રહેતા ઇમરાન પઠાણ નામના શખ્સે પોતાની પત્ની અને મામાજી સસરા ની હત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે રેલવે ફાટક પાસે લુખડીયા પરા નજીક આરોપી […]
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસઆર ઓડેદરા અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાધિકા ભારાય ના સુપરવિઝનમાં વાંકાનેર શહેર પોલીસ ટીમ ના પી.આઈ બી.પી. સોનારા ના માર્ગદર્શન થી સીટી પોલીસ વાકાનેર ની હદમાં અસામાજીક પ્રવૃતિઓને નષ્ટ નાબૂદ કરી દારૂ જુગાર જેવી પ્રવૃત્તિ અને ઝડપી પાડવા માટે સતત પેટ્રોલિંગ શરૂ હોય જે સમય […]
“સર્વે સમાજનો સાથ સર્વે સમાજનો વિકાસ સરકારી હોસ્પિટલમાં મેડિકલ સારવાર ઝડપી મળે તેવા પ્રયાસો સાથે સાથે પ્રાથમિક પાયાની સુવિધા અપાવા મેદાનમાં ઉતર્યા” મોરબી માળીયા મતવિસ્તારમાં મોટાભાગે વિકાસલક્ષી કાર્યો માં લાંબા સમયથી બ્રેક લાગી ગઇ છે જેના પરિણામે તકવાદી નેતાઓ નો નિષ્ફળતા માં મતદાર પ્રજા ભોગ બની રહી છે એ વાતને […]
Sanand Police Station ni same na chapara ma vaghareli khichdi no program
સંકટમોચન હનુમાન મંદિર વિઝોંલ વટવા જીઆઇડીસી ખાતે સેવા કેમ્પ
સુરત,શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ ના વરીયા પરિવાર દ્વારા વાર્ષિક સ્નેહમિલન,સાંસ્કૃતિક કાર્યક્રમ સમારોહ -2020 નું આયોજન તારીખ 05/01/2020 ને રવિવારના રોજ લાડલી ફાર્મ અને શુકન ફાર્મ,ડભોલી, કતારગામ ખાતે રાખવામાં આવ્યું છે.જેમાં બેટી બચાઓ,બેટી પઢાઓ, સ્વચ્છ સુરત-સુંદર સુરત, રક્તદાન,વૃક્ષો વાવો-વૃક્ષો બચાવો આ તમામ વિષય પર જાગૃતતા, તેમજ મહેમાન અતિથિ નું સ્વાગત […]