Nari Aawaj

News Website

IPLમાં નવી ટીમની બોલી :અમદાવાદની ટીમ અદાણી લાવશે

Views: 156
0 0
Spread the love

Read Time:31 Second

IPLમાં આજરોજ નવી ટીમની જાહેરાત થવા જઈ રહી છે. તે સાથે જ 2022થી 2 નવી ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જોડાવા જઈ રહી છે. IPLની ત્રીજી સિઝનમાં 10 ટીમે ભાગ લીધો હતો. એ સમયે કોચી ટસ્કર કેરલા અને પુણે વોરિયર્સ નામની ફ્રેન્ચાઈઝી જોડાઈ હતી. તેવામાં હવે બે નવી ટીમો કયા શહેરની હશે અને તેના માલિક કોણ હશે એ આજે નક્કી થશે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love