Nari Aawaj

News Website

ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગામે રેલ્વે ફાટક પાસે ના બોરની પીવાની પાઇપ લાઈન…

Views: 1272
0 0
Spread the love

Read Time:1 Minute, 5 Second

ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગામે રેલ્વે ફાટક પાસે ના બોરની પીવાની પાઇપ લાઈન ગણા સમય થી તૂટી ગયેલ હતી જેમાં પીવાનું પાણી ગંધુ આવતું હોવાની વાત હાલના તાલુકા સભ્ય (ડેલીગેટ) ને ધ્યાને આવતા તેઓ રૂબરૂમાં ઊભા રહી આ લાઈન રીપેર કરાવી લોકોને શુદ્ધ પાણી પૂરું પાડવા બદલ તેમજ ઘણા સમયથી શૌચાલય ગંધુ હોતું તેની સાફ સુફી કરાવી આરોગ્ય માટે સારી કામગીરી કરવા બદલ તાલુકા ડેલિકેટ શ્રી વિરેન્દ્રસિંહ વાઘેલાનો ઉનાવા ગામના તમામ નાગરિકોએ તેઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો અને આવનાર સમયમાં વિરેન્દ્રસિંહ વાઘેલા તેમના મત એરિયાના તમામ વિકાસશીલ કામો કરશે તેવી ગામના નાગરિકોએ અભિનંદન સાથે આભાર માનેલ હતો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love