એક લવ્ય મોડેલ સ્કૂલ જગાણા તા.પાલનપુર બનાસકાંઠા ખાતે 71 મા પ્રજાસત્તાક દિન ની ઉજવણી (26/01/2020) સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા જમવા સાથે નો પ્રોગ્રામ રાખેલ … પ્રિન્સિપાલ સાહેબ લક્ષ્મણ ભાઈ માળી મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી લક્ષ્મી બેન કરેણ ઉપસ્થિત રહ્યા હતા..

અમદાવાદમાં કેનવાસ & me ગ્રુપનું પેઇન્ટિંગ એક્ઝિબિશન…… રવિશંકર રાવળ કલાભવન ખાતે 28 -જાન્યુઆરી થી 30-જાન્યુઆરી-2020 સુધી ચાલનાર પેઇન્ટિંગ એક્ઝિબિશન માં જામનગરના ચાર આર્ટિસ્ટ ના પેઇન્ટિંગ જોવા મળી રહ્યા છે…. આ ચાર કલાકારો પોતપોતાની શૈલીથી પેઇન્ટિંગ ને સરસ ઓપ આપ્યો છે. આ ગ્રુપના ચિત્રકારો (1) ભાવના પરીખ (2) ધર્મેશ લિયા (3) […]

રાજકોટ વેરો ભરવાનો હજી બાકી છે? મિલકતોને સીલ કરવાની ઝુંબેશ આજથી શરૂ મહાપાલિકાના વેરા વિભાગ દ્વારા ગત શુક્રવારનાં રોજ એક જ દિવસમાં વેરો ન ભરી હોય તેવી 225 મિલકતો સીલ કરીને 1.75 કરોડનો વેરો વસુલ કરવામાં આવ્યો હતો. રાજકોટ ચાલુ નાણાકીય વર્ષ હવે પૂર્ણ થવાને આડે બસ બે મહિના જ […]

બગોદરા થી બાવળા હાઈવે ઉપર, બાવળા નજીકની સર્વોદય હોટલ વાળા રોડ ઉપર ભારત બંધના સંદર્ભે ટાયરો સળગાવીને રોડ બ્લોક કરવામાં આવ્યો.

સુરત,શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ ના વરીયા પરિવાર દ્વારા વાર્ષિક સ્નેહમિલન,સાંસ્કૃતિક કાર્યક્રમ સમારોહ -2020 નું આયોજન તારીખ 05/01/2020 ને રવિવારના રોજ લાડલી ફાર્મ અને શુકન ફાર્મ,ડભોલી, કતારગામ ખાતે રાખવામાં આવ્યું છે.જેમાં બેટી બચાઓ,બેટી પઢાઓ, સ્વચ્છ સુરત-સુંદર સુરત, રક્તદાન,વૃક્ષો વાવો-વૃક્ષો બચાવો આ તમામ વિષય પર જાગૃતતા, તેમજ મહેમાન અતિથિ નું સ્વાગત […]

Breaking News

જસદણ ખાતે સેન્ડી કંપનીના ડિસ્ટ્રીબ્યુટર્સ એવા રઘુવીર ઈલેક્ટ્રીક દ્વારા વેપારી મિત્રોનું ભવ્ય સ્નેહમિલન યોજાયું…. ………………………………………….. જસદણ ખાતે સેન્ડી હોમ એપ્લાયન્સ કંપની. જે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની ખ્યાતનામો કંપનીમાની એક કંપની છે. જેમાં સેન્ડી કંપની દ્વારા એર કુલર, સીલીંગ ફેન, ઇન્ડક્શન, મિક્ચર, ટોસ્ટર, બ્લેન્ડર વગેરે જેવી વિશાળ શ્રેણીમાં ઈલેક્ટ્રીક આઈટમો બનાવતી કંપની છે અને આ કંપનીના જસદણ ડિસ્ટ્રીબ્યુટર્સ રઘુવીર ઇલેક્ટ્રીકસના માલિક રજનીભાઈ અંબાણી, જયદીપભાઈ અંબાણી, ધનવીન અંબાણી દ્વારા જસદણ ખાતે આવેલ શ્યામકુંજ હોલમાં જસદણ – વિછીયા તાલુકાના અને અન્ય તાલુકાના વિશાળ સંખ્યામાં વેપારી મિત્રો આવેલ હતા અને આ કંપનીના ફાઉન્ડર અને ચેરમેનશ્રી સરદાર હરિસિંહ અને કંપનીના કર્મચારીશ્રી મહેશભાઈ, ગોપાલસિંગ, હસમુખભાઈ, વિનુભાઈ હાજર રહ્યા હતા અને કંપની વિશે માહિતી અને માર્ગદર્શન આપેલું હતું. કંપનીના કાર્યક્રમો બાદ હાસ્ય કલાકાર ઉમેશ રાવ દ્વારા હાસ્યની રમઝટ બોલાવવામાં આવેલી હતી અને કંપનીના વિવિધ આઈટમોનું ડિસ્પ્લે રાખવામાં આવેલ હતું અને કાર્યક્રમના અંતે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મનીષભાઈ મજેઠીયા અને એડવોકેટ – પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ.