અમદાવાદમાં કેનવાસ & me ગ્રુપનું પેઇન્ટિંગ એક્ઝિબિશન…… રવિશંકર રાવળ કલાભવન ખાતે 28 -જાન્યુઆરી થી 30-જાન્યુઆરી-2020 સુધી ચાલનાર પેઇન્ટિંગ એક્ઝિબિશન માં જામનગરના ચાર આર્ટિસ્ટ ના પેઇન્ટિંગ જોવા મળી રહ્યા છે…. આ ચાર કલાકારો પોતપોતાની શૈલીથી પેઇન્ટિંગ ને સરસ ઓપ આપ્યો છે. આ ગ્રુપના ચિત્રકારો (1) ભાવના પરીખ (2) ધર્મેશ લિયા (3) નરેશભાઈ લીંબાણી (4) નટુભાઈ રાઠોડ ના પેઇન્ટિંગ એક્ઝિબિટ થયા છે…… આ એક્ઝિબિશન ના મુખ્ય ઉદઘાટક બહુ જાણીતા ચિત્રકાર નટુભાઈ પરીખ, મનહર કાપડિયા અને રાજેશ બારૈયા હતા. તારીખ 28 થી તારીખ 30 જાન્યુઆરી 2020 (સવારે 11થી રાત્રે 8) દરમિયાન આ એક્ઝિબિશન કલાપ્રેમી માટે ખુલ્લું રહેશે…
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ