રાજકોટ-વડોદરા શહેરમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સારવાર-દવાઓ વગેરે માટે વધારાના પાંચ-પાંચ કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહતનિધિમાંથી ફાળવાશે-મુખ્યમંત્રીશ્રી ….. મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી-મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ સચિવો સાથે રાજકોટ-વડોદરાની કોરોના સંક્રમણ-સારવાર-નિયંત્રણ સ્થિતીની ઉચ્ચસ્તરીય સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી માર્ગદર્શન આપ્યું …..  રાજકોટ માટે વધારાના રપ૦૦ બેડની સુવિધા ઊભી કરાશે  વડોદરા-રાજકોટમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા […]

રાજકોટ-વડોદરા શહેરમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સારવાર-દવાઓ વગેરે માટે વધારાના પાંચ-પાંચ કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહતનિધિમાંથી ફાળવાશે-મુખ્યમંત્રીશ્રી ….. મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી-મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ સચિવો સાથે રાજકોટ-વડોદરાની કોરોના સંક્રમણ-સારવાર-નિયંત્રણ સ્થિતીની ઉચ્ચસ્તરીય સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી માર્ગદર્શન આપ્યું …..  રાજકોટ માટે વધારાના રપ૦૦ બેડની સુવિધા ઊભી કરાશે  વડોદરા-રાજકોટમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા […]

અંબાજી મંદિર ના શક્તિ દ્વાર થી પ્રવેશ મેળવી લાઈન મા દર્શન કરવા આવ્યા અંબાજી મંદિર ખાતે કોંગ્રેસ ના કાર્યકર્તા હાજર રહ્યા બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી પણ હાજર રહ્યા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ પણ હાજર રહ્યા

ગીર સોમનાથ જીલ્લા ના કલેકટર ને સંબોધી અને લખેલા આવેદનપત્ર માં ભાવનાબેન રાઠોડે જણાવ્યું કે ગત તારીખ 01/08/2018 ના દિવસે ગુજરાત સરકાર ના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરીપત્ર બનાવવામાં આવ્યો છે. આ પરીપત્ર રાજય સરકાર દ્વારા પસાર કરાયેલા મહિલા અનામત કાયદા ની સ્પષ્ટતા બાબતે બનાવવામાં આવ્યો છે. આ પરીપત્ર […]

વેપારી મથક ઇકબાલગઢ માં એક કોરોના પોઝિટિવ કેશ મળી આવતા ગામ માં ફફડાટ…. ગત રોજ ધારાસભ્ય ને કોરોના પોઝિટિવ થયો હતો…. અમીરગઢ તાલુકામાં બીજો કેશ નોંધાતા વેપારી અને સરપંચ દ્વારા બેઠક બોલવાઈ…. અમીરગઢ આરોગ્ય વિભાગ ની ટીમે ઇકબાલગઢ ની મુલાકાત લઈ કન્ટેમેન્ટ જોન જાહેર કરાયો….. અહેવાલ જીતેન્દ્રકુમાર અગ્રવાલ અમીરગઢ

ગુજરાત અને રાજસ્થાન નું કાશ્મીર એટલે માઉન્ટ આબુ અરાવલી પર્વતમાળાની વચ્ચે આવેલું સુંદર પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે ત્યારે કેટલાક માથાભારે તત્વો અહી જુગાર રમવા આવે છે, આવોજ એક જુગાર ધામ નો પર્દાફાશ આબુ પોલીસ એ કર્યો છે જેમાં આબુ ની લાશા હોટલ ના રૂમ માં 22 જુગારીઓ જુગાર રમતાં […]

અંબાજી મંદિરમાં નિજ મંદિરની અંદર તેમણે પૂજા-અર્ચના કરી અને કપૂર આરતી કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા ત્યારબાદ માતાજી ની ગાદી પર દર્શન કરી આશીર્વાદ લીધા, તેમને જણાવ્યું કે કોરોના ને લીધે ઘણા સમય બાદ માતાજીના દર્શનનો લાભ મળ્યો છે ભાદરવી પૂનમના મેળા અંગે તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી દ્વારા ત્રણ મંત્રીઓની સમિતિ […]

ગુજરાત ના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે હાલમા રવીવાર ની ઘટના ને લઈને રબારી સમાજ મા ભારે રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગર્ભવતી મહિલા ની પણ પાટણ ધારપુર હોસ્પીટલ ખાતે સારવાર ચાલી રહી છે,રવિવારે માસ્ક ને લઈને થયેલી રકઝક મા હોસ્પિટલ મોડા પહોંચતા એક મહિલાના ગર્ભ મા […]

ગુજરાત ના રાજ્યપાલ ને સંબોધી અને લખેલા પત્ર માં ભાવનાબેન રાઠોડે જણાવ્યું કે ગત તારીખ 01/08/2010 ના દિવસે ગુજરાત સરકાર ના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરીપત્ર બનાવવામાં આવ્યો છે. આ પરીપત્ર રાજય સરકાર દ્વારા પસાર કરાયેલા મહિલા અનામત કાયદા ની સ્પષ્ટતા બાબતે બનાવવામાં આવ્યો છે. આ પરીપત્ર ભારત ના […]

Breaking News

જસદણ ખાતે સેન્ડી કંપનીના ડિસ્ટ્રીબ્યુટર્સ એવા રઘુવીર ઈલેક્ટ્રીક દ્વારા વેપારી મિત્રોનું ભવ્ય સ્નેહમિલન યોજાયું…. ………………………………………….. જસદણ ખાતે સેન્ડી હોમ એપ્લાયન્સ કંપની. જે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની ખ્યાતનામો કંપનીમાની એક કંપની છે. જેમાં સેન્ડી કંપની દ્વારા એર કુલર, સીલીંગ ફેન, ઇન્ડક્શન, મિક્ચર, ટોસ્ટર, બ્લેન્ડર વગેરે જેવી વિશાળ શ્રેણીમાં ઈલેક્ટ્રીક આઈટમો બનાવતી કંપની છે અને આ કંપનીના જસદણ ડિસ્ટ્રીબ્યુટર્સ રઘુવીર ઇલેક્ટ્રીકસના માલિક રજનીભાઈ અંબાણી, જયદીપભાઈ અંબાણી, ધનવીન અંબાણી દ્વારા જસદણ ખાતે આવેલ શ્યામકુંજ હોલમાં જસદણ – વિછીયા તાલુકાના અને અન્ય તાલુકાના વિશાળ સંખ્યામાં વેપારી મિત્રો આવેલ હતા અને આ કંપનીના ફાઉન્ડર અને ચેરમેનશ્રી સરદાર હરિસિંહ અને કંપનીના કર્મચારીશ્રી મહેશભાઈ, ગોપાલસિંગ, હસમુખભાઈ, વિનુભાઈ હાજર રહ્યા હતા અને કંપની વિશે માહિતી અને માર્ગદર્શન આપેલું હતું. કંપનીના કાર્યક્રમો બાદ હાસ્ય કલાકાર ઉમેશ રાવ દ્વારા હાસ્યની રમઝટ બોલાવવામાં આવેલી હતી અને કંપનીના વિવિધ આઈટમોનું ડિસ્પ્લે રાખવામાં આવેલ હતું અને કાર્યક્રમના અંતે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મનીષભાઈ મજેઠીયા અને એડવોકેટ – પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ.