Nari Aawaj

News Website

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર માં આવેલા વિંઝોલ વટવા જી આઇ ડી સી ફેઝ /2 પાસે રેલ્વે ક્રોસિંગ પાસે આવેલ વટવા તરફની રેલ્વે કોલોની તથા ગોલ્ડન સ્કૂલની સામે આવેલ રઘુનંદન સોસાયટી તરફ ફેઝ/2 વટવા જી આઇ ડી સી માંથી કેમિકલનો ઝેરી ગેસ છુટતાં આસપાસના રહીશો હાલમાં આ કોરોના જેવી મહામારીમા મુશ્કેલીમાં મુકાયા છે જે અંગે અહીના સ્થાનિક કોર્પોરેટર અતુલભાઈ પટેલ દ્વારા ગુજરાત પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડના ઉચ્ચ અધીકારીને જાણ કરવામાં આવી છે તેમજ મ્યુ .કમિશ્નરને જાણ કરવામાં આવી છે

Views: 94
0 0
Spread the love

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love