Nari Aawaj

News Website

Month: August 2021

0 0
1 min read

જય માં મોગલ જય જયતા બાપુ આજ રોજ ના જસદણ ના જગુંડા ધામ ઉપર આવેલ મોગલ ધામ માં 18 વર્ણ માં મોગલ નો પરિવાર છે ત્યાં બિરાજમાન દોમલ માં જે માં મોગલ અનંત ભક્તિ કરે છે અને 15 વર્ષ થી અખંડ જ્યોતું બળે છે એ પણ 13 દિવા માં મોગલ અખડ જ્યોતિ સ્વરૂપે ઝળહળે છે અને માં મોગલ દુખિયા ના દુઃખ મટાડે છે. ત્યાં બિરાજ મન માતાજી વર્ષ માં ત્રણ વાર ભગુડા માં મોગલ ના ધામ પગપાળા યાત્રા કરે છે અને સંઘ લઈ ને 7 દિવસ ની માં મોગલ ની જાત્રા કરે છે છેલ્લા 5 વર્ષે થી માતાજી ભગુડા હાલી જય છે હવે વાત એ કરવાની છે માં મોગલ 18 વર્ણ માં છે જસદણ માં આવેલ એકદમ ગરીબ દલિત પરિવાર રહે છે એ પરિવાર માં મોગલ ની અનંત ભક્તિ કરે છે એ પરિવાર સભ્ય એવા હંસાબહેન જે માં મોગલ ખૂબ માને ખૂબ માં ની ભક્તિ કરે છે જે માતાજી સાથે 7 વાર પગપાળા ભગુડા માં મોગલ ગયા છે અને બહેન ઉમર છે અને પગ માં તકલીફ છે તોય પગપાળા હાલી ભગુડા જાય છે આવી તો માં ની ભક્તિ કરે છે. આજે ચોથ ના મહાપર્વ ઉપર આજે માતાજી સાથે સર્વ ભક્તો એ એક ગરીબ અને દલિત પરિવાર ના ધરે આજે માં મોગલ નો પ્રસાદ અને ભોજન લીધું હતું અને ખૂબ આનંદ આવીયો હતો આજે માતાજી દોમલ માં ખૂબ આર્શીવાદ આપીયા હતા આજે તેમની સાથે સેવકો માં રાજુભાઇ ધાધલ નિખિલ ભાઈ પટેલ વીસુભાઈ પટેલ એલુભાઈ પટેલ પ્રવીણભાઈ ગોહિલ કુલદીપભાઈ જમોડ જસદણ ની. ખૂંબ સુપ્રસિધ્ધ અને જેના કંઠ માં કોયલ જેવો સુર અને માં મોગલ એવા સરસ ભજન ગાય છે જસદણ નું ઘરેણું કહેવાય લોક ગાયક નિરુબેન પટેલ પણ આજે માતાજી સાથે ભોજન. લીધું હતું આજે દલિતપરિવાર ત્યાં ભોજન કરી ને તેમની મહેમાન ગતિ કરી ખૂબ આનંદ આવીયો જય માં મોગલ જય જયતાં બાપુ લી રાજુભાઇ ધાંધલ મોગલ છોરું

0 0
1 min read
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદિપસિંહ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ...
0 0
1 min read
અવિરત સેવા: જસદણના પૂર્વ નગરપતિએ પાલિકાના 110 સફાઈ કર્મીઓને અને 190 જરૂરીયાતમંદોને ખાદ્યસામગ્રીની કીટ...
0 0
1 min read
“જૂનાગઢ જિલ્લાના માંગરોળ સહિત વિવિધ વિસ્તારોની મુલાકાત કરી” ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે રાજકીય નેતાઓ દ્વારા...
0 0
1 min read
વાંકાનેર: વાંકાનેર ના હસનપર ગામ માં ભારત સરકાર દ્વારા પશુપાલકોને માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં...
0 0
1 min read
જસદણ શહેરના યુવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતી ની આર્ટિસ્ટ ( કલાકારો )એસોસીએશન ઓફ ગુજરાત –...
0 0
1 min read
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મુખ્ય વેપાર ક્ષેત્ર ગણાતા એવા ઇકબાલગઢ નજીક આવેલ પવિત્ર યાત્રાધામ...