Nari Aawaj

News Website

દ્વારકાની ટ્રેન શરૂ થતાં સિહોરના લોકોમાં ખુશી જોવા મળી હતી… નારી આવાજ

Views: 96
0 0
Spread the love

Read Time:46 Second

ભાવનગર_સમાચાર ભાવનગરથી દ્વારકા જવા માટે એક માત્ર ઓખા ટ્રેન છેલ્લા ઘણાં લાંબા સમયથી કેન્સલ કરવામાં આવી હતી. જેના કારણે મુસાફરો-શ્રધ્ધાળુઓને દ્વારકાધીશના દર્શન કરવા જવા માટે ખાનગી વાહનો,એસ.ટી,બસ મારફત દ્વારકા જવું પડતું હોય,ઓખા ટ્રેનને ફરી શરૂ કરવા માટે માંગણી ઉઠી હતી. જેને રેલવેએ સ્વીકારી ઓખા ટ્રેન પુનઃ શરૂ કરવા મંજૂરી આપી દેતા આજથી ડેઈલી ચલાવવા નિર્ણય કરાયો છે સિહોર વાસીઓને હવે દ્વારકાની સીધી ટ્રેન મળતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love