Nari Aawaj

News Website

આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.

Views: 7413
0 0
Spread the love

Read Time:1 Minute, 36 Second

આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી. અગ્રણી ઉદ્યોગપતિ મોહનભાઈ મકવાણા તેમજ અશોકભાઈ ચાવડા ના નિવાસ્થાને આ મિટિંગમાં. જેમાં કોર્પોરેટર હીરાબેન ચાવડા ડોક્ટર પ્રવીણભાઈ વાઘ સાહેબ તેમજ હિંદુ સાહેબ આવેલા બહેનો અંધશ્રદ્ધામુક્ત બને, અને અશોક વિજ્યાદસમી થી વાકેફ થાય તે સમ્રાટ અશોકના હૃદય પરિવર્તન અને અખંડ ભારત ના બુદ્ધમય માર્ગ ની માહિતી આપી.સાથે સાથે અનાર્ય રાજા રાવણ, રાજા મહીસાસુર ને મૂળનિવાસી લોકોના રક્ષક તરીકે રજૂ કરી, બહેનોમાં મૂળનિવાસી મુવમેન્ટ ને ઉજાગર કરવામાં આવી હતી. નારી સ્વાલંબન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા. બહેનોને અંધશ્રદ્ધા અને.. વ્યસન મુક્તિ અને પાખંડવાદ માંથી બહાર લાવવા માટે. આહવાન કરવામાં આવ્યું હતું. તેમજ અર્ચનાબેન ચાવડા દ્વારા. સરકાર દ્વારા અપાતી વિવિધ તાલીમો વિશે.. અને મળતી યોજનાઓ વિશે માહિતી વિસ્તૃતમાં બહેનોને સમજાવી હતી.

નારી અવાજ ન્યુઝ હેડ બ્યુરો રસીક વીસાવળીયા જસદણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love