શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ વિંઝોલ વટવા જી આઇ ડી સી ઍશોસિયેશન તથા વટવા જી આઇ ડી સી પોલિસ સ્ટેશનના સંયુકત ઉપક્રમે કોરોના વાયરસ અંગે સમજ આપી જાગૃતિ ફેલાવી ગરીબ આદિવાસી ઝુપડપટ્ટી નિ:સહાય વિધવા પરિવારને અનાજની કિટ મગદાળ ,ચોખા,લોટ,તળ,ખાંડ વિગેરેની કિટો આજ રોજ કોર્પોરેટર અતુલભાઈ પટેલ તથા ગૌતમભાઈ પટેલ […]
Month: March 2020
અમદાવાદ: વાહનમાં માણસોની હેરફેર કરતા શખ્સો વિરૂદ્ધ ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો અમદાવાદ, તા. 29 માર્ચ 2020, રવિવાર ગોતામાં કારમાં માણસોની હેરાફેરી કરતા શખ્સો વિરૂદ્ધ ટ્રાફિકના એ ડીવીઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટે જાહેર કરાયેલા જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરી રહેલી પોલીસે […]
યુવાનો અને અન્ય લોકો લોકડાઉનને ગંભીરતાથી ન લેતા ગુજરાત પોલીસનું કડક વલણ હવે પોલીસ સોસાયટીઓમાં ઘૂસીને ચેકિંગ કરશે અને કોઈ પકડાશે તો ગુનો નોંધશે ગાંધીનગર: કોરોના વાઈરસના પગલે ગુજરાતમાં લોકડાઉન છે ત્યારે લટાર મારવા નીકળતા યુવાનો સામે ગુજરાત પોલીસના ડીજીપી કડક વલણ દાખવ્યું હતું. શિવાનંદ ઝાએ ચીમકી આપીને જણાવ્યું હતું કે, […]
તારાપુર ખાતે માનવતાની મહેક લહેરાઈ હાલ વિશ્વમાં કોરોનાવાયરસ ના કારણે હાહાકાર મચી ગયો છે ત્યારે ભારત માં પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી કોરોના રોગ નો કોઈ ભોગ ન બની તેવા હેતુસર લોક ડાઉન સમગ્ર દેશમાં કરી દીધું છે ત્યારે ગુજરાતમાં પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સતત તકેદારી ના ભાગરૂપે […]
હળવદમાં લોકડાઉન કર્ફ્યુ વચ્ચે ફ્રેન્ડસ ગ્રુપના મિત્રો એ સેવકાયૉ કરી માનવતા મહેકાવી હળવદ ની મુખ્ય બજારો અને હાઈવે સુમસાન સ્વયંભૂ બંધ જોવા મળી રહયા છે, 21 દીવસ સુધી સમગ્ર ભારત લોક ડાઉન કરવામાં આવ્યું છે, આવશ્યક તેમજ જીવન જરૂયાત ની ચીજવસ્તુ ને દુકાનો સિવાય ,સરકારી કચેરી સિવાય તમામ દુકાનો,કચરીઓ રહશે […]
બ્રેકિંગ… ડીસા આખોલ પાસે અકસ્માત.. અકસ્માત માં પોલીસ કર્મી સહિત બે ના મોત.. બાઇક પર જતાં સર્જાયો અકસ્માત.. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત.. તાલુકા પોલીસ ઘટના સ્થળે..
શ્રી સંકટ મોચન હનુમાન હનુમાન ભક્ત મંડળ વિંઝોલ વટવા જી આઇ ડી સી ખાતે પોલિસ સ્ટાફ,સિક્યુરિટિ સ્ટાફ, મ્યુ.સ્ટાફ અને અન્ય ફરજ પરના તમામ સ્ટાફ માટે તેમજ તકલીફ વાળા પરિવારો,ગરીબ પરિવાર ઝુંપડ પટ્ટીમાં ભોજન થાળ નુ વિતરણ કઢી ખિચડી,પુરી શાક,દાળ ભાત,બુંદી,ગાંઠિયા વિગેરે ફુલ ભાણું આપવાનુ વટવા જી આઇ ડી સી પોલિસ […]