Nari Aawaj

News Website

સોશિયલ ફાઉન્ડેશન તારાપુર દ્વારા જરૂર પડે ખાદ્ય સામગ્રીની કીટ વિતરણ કરાઈ”

Views: 104
0 0
Spread the love

Read Time:3 Minute, 4 Second

તારાપુર ખાતે માનવતાની મહેક લહેરાઈ

હાલ વિશ્વમાં કોરોનાવાયરસ ના કારણે હાહાકાર મચી ગયો છે ત્યારે ભારત માં પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી કોરોના રોગ નો કોઈ ભોગ ન બની તેવા હેતુસર લોક ડાઉન સમગ્ર દેશમાં કરી દીધું છે ત્યારે ગુજરાતમાં પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સતત તકેદારી ના ભાગરૂપે ૧૪૪ સાથે લોક ડાઉન ની કડક કાર્યવાહી ચાલુ છે લોકોને ઘરની બહાર કામ વગર નીકળવું નહીં તેવી તકેદારી અપાઈ રહી છે અને સતત પોલીસ બંદોબસ્ત ખડા પગે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં માનવતાની પહેલ શરૂ થઇ છે જમા સૌરાષ્ટ્ર-ગુજરાતના દરેક વિસ્તારમાં lockdown અંતર્ગત જરૂરત મંદ લોકોને ખાદ્ય સામગ્રીની કીટ વિતરણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમાં પોલીસનો પણ યોગદાન અને પ્રતિસાદ સારો રહ્યો છે જેથી સમાજ સેવાના કાર્યો કરતા લોકોને અન્યની નિસ્વાર્થ સેવા કરવામાં સરળતા રહી છે જેમાં ગુજરાતના તારાપુર ખાતે સોશિયલ ફાઉન્ડેશન તારાપુર દ્વારા હાઈવે પર વટામણ રોડ અપેક્ષ હોટલ પાસે સાચો નાત જાત જ્ઞાતિ ના ભેદભાવ વગર માનવ ધર્મ કાર્ય શરૂ હોય તેમ હિંદુ-મુસ્લિમ સાથે મળી સેવાકીય કાર્ય કરી રહ્યા છે જેમાં તારીખ
૨૮/૩/૨૦૨૦ શ. શનિવાર હેલ્પફુલ સોશ્યલ ફાઉન્ડેશન તારાપુર ધ્વારા..

“સંપુર્ણ લોકડાઉન ને પગલે સુરત તથા દક્ષીણ ગુજરાત થી સોરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાત જતા પગપાળા રાહદારીઓ’
બાઇક ચાલકો-કાર ચાલકો તથા મોટા વાહન મા પોતાના માદરે વતન જતા હજારો અટવાયેલા બેબસ પેસેન્જર યાત્રીકો ને નાત જાત ના ભેદભાવ ભુલી

હાઇવે પર વટામણ રોડ અપેક્ષ હોટલ પાસે.
સાચો ધર્મ ઇન્સાનીયત ના નાતે ભુખ્યા ને ભોજન ના હેતુ થી તમામને કઢી ખીચડી, ઢેબડા,દુધ,નાના બાળકો ને પારલે બિસ્કીટ,પાણી ની બોટલ સાથે બધા લોકો ને ભરપેટ જમાડવા મા આવ્યા હતા. સાથે માનવતા ના દર્શન કરાવ્યા હતા.સાથે બુધેજ ગામ થી સ્વામીનારાયણ મહારાજની સાથે હરિભક્તો અે પણ ભોજન તૈયાર કરી ભુખ્યા ને ભોજન પીરસવા મા આવ્યું હતું
મ. રફીક જે દિવાન કિસમત નયુઝ સ્ટાર રીપોટર તારાપુર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love