Nari Aawaj

News Website

*હળવદમાં લોકડાઉન કર્ફ્યુ વચ્ચે ફ્રેન્ડસ ગ્રુપના મિત્રો એ સેવકાયૉ કરી માનવતા મહેકાવી*

Views: 238
0 0
Spread the love

Read Time:2 Minute, 33 Second

હળવદમાં લોકડાઉન કર્ફ્યુ વચ્ચે ફ્રેન્ડસ ગ્રુપના મિત્રો એ સેવકાયૉ કરી માનવતા મહેકાવી

હળવદ ની મુખ્ય બજારો અને હાઈવે સુમસાન સ્વયંભૂ બંધ જોવા મળી રહયા છે, 21 દીવસ સુધી સમગ્ર ભારત લોક ડાઉન કરવામાં આવ્યું છે,
આવશ્યક તેમજ જીવન જરૂયાત ની ચીજવસ્તુ ને દુકાનો સિવાય ,સરકારી કચેરી સિવાય તમામ દુકાનો,કચરીઓ રહશે બન્ધ રાખવાનો નિર્ણય લેવા માં આવ્યો છે, સમગ્ર જિલ્લામાં 21 દીવસ સુધીકલમ 144 લાગુ કરવામાં આવવી છે, હળવદ ની મુખ્ય બજારો અને હળવદ હાઇવે પર ની તમામ વ્યવસાયિકોએ સ્વયંભૂ બંધ જોવા મળે છે,
વિશ્વ માં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે વહીવટી તંત્ર ની સૂચના મુજબ હળવદ પોલીસ, મામલતદાર, ચીફ ઓફિસર, મેડીકલ સ્ટાફ પાલીકા સ્ટાફ મીડિયા કર્મી અન્ય કમૅચારી ઓ પોતાની ફરજ રાત દીવસ નિભાવી રહયા છે, હળવદ ગોરીદરવાજા ના ફેન્ડસ યુવા ગુર્પ્ર ના સભ્યો દ્વારા નોકરીયાત કમૅચારી ઓ ને 24 કલાક રાત દીવસ ખડે પગે મીનરલ વોટર, અને ચા ની વ્યવસ્થા જયા હોય ત્યા જયને નિશુલક નિસ્વાર્થ ભાવે સેવા બજાવે છે, આ ગુર્પ્ર દ્રારા 21 દીવસ સુધી અવીરત પણે આ સેવા આપવા માં આવશે પોલીસ, જયા પણ બંદોબસ્ત માં હોય ત્યા જયને આ યુવાનો સેવા કરે છે,પ્રેસનોટ માટે એમ નુ નામ પુછવામાં આવ્યુ ત્યારે આ યુવાને નામ લખવાની ના પાડી આ તો દેશ માટે અમારી ફરજ છે, ધન્ય છે આ યુવાનો ને…

બોક્ષ
હળવદ ના કાળાબજાર કરતા વેપારીઓ આ યુવાન માંથી કાય ક સીખ લેવી જોય,સેવા ના કરતો કાય નહી પરતુ કાળાબજાર તો ન કરો.ઉપર વાળા નો થોડક ડર રાખો,સરમ જેવો છાટો હોય તો ઢાંકણી માં પાણી લય ડુબી મરવુ જોય,

ફોટો લાઈન : અડધી રાત્રે નોકરી કરતા પોલીસ જવાનો ને મીનરલ વોટર, ચા ની સેવા પુરી પાડતા યુવાનો,

મયુર રાવલ હળવદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love